સીતાફળનો થીક શેક (Sitafal Think Shake Recipe In Gujarati)

Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
શેર કરો

ઘટકો

  1. 4 નંગસીતાફળ
  2. 1/2 ગ્લાસ દૂધ
  3. 2 થી 2/5 ચમચી ખાંડ
  4. 5-6 કાજુ
  5. 5 (6 નંગ)બદામ
  6. 1/4 વાટકી મલાઈ
  7. ૨૦૦ એમએલ લગભગ જેટલો વેનીલા આઈસ્ક્રીમ
  8. જરૂર મુજબ ડેકોરેશન માટે થોડી બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સીતાફળ નો પલ્પ સૂપ ગાળવાની ગરણી માં કાઢી લો

  2. 2

    ત્યારબાદ તેને હાથેથી મસળો જેથી પલ્પ નીચે ગળાઈને તપેલી માં આવી જશો અને બી ધીરે ધીરે અલગ પડી જશે

  3. 3

    ત્યારબાદ મિક્સર જારમાં દૂધ ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં બદામ કાજુ ખાંડ મલાઈ વેનીલા આઈસ્ક્રીમ તથા સીતાફળ નો પલ્પ ઉમેરો

  5. 5

    ત્યારબાદ તેને પાંચથી સાત મિનિટ સુધી એકદમ ચર્ન કરો. પછી એક તપેલીમાં કાઢી લો

  6. 6

    ત્યાર પછી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Chatwani
Neepa Chatwani @cook_18786478
પર

Similar Recipes