સીતાફળનો શેક (Sitafal Shake Recipe In Gujarati)
#Week4#GA4
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરી અને ઠંડુ લેવું
- 2
સીતાફળ ને દૂધ માં થોડીવાર પલાળી રાખવા જેથી એના બી જલદી નીકળી જાય
- 3
હવે સીતાફળના બી કાઢી અને બોસ ભેળવી લેવું જેથી એક રસ થાય
- 4
હવે તેમાં ખાંડ અને આઇસ્ક્રીમ નાખી ફરી બોસ ફેરવવું તો તૈયાર છે સીતાફળનો છે હવે ગ્લાસમાં કાઢીને તેવા ઉપરથી વેનીલા આઇસ્ક્રીમ નાખી ડ્રાયફ્રુટ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4 #week4 #milkShake(મિલ્ક શેક) Ridhi Vasant -
સીતાફળ થીક શેઇક (Sitafal Thick Shake Recipe In Gujarati)
#suhaniસીતાફળ થીક શેઇક Suhani Gatha ની રેસીપી ફોલો કરી ને બનાવ્યો છે. Hemaxi Patel -
-
-
-
-
-
-
-
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#milkshakeસીતાફળ એક એવું ફળ છે જેમાં બધા પોષક તત્વો મળી રહે છે, જેમાં આયર્ન, પોટેશિયમ, કૅલ્શિયમ, વિટામિન જેવા જરૂરી તત્વો રહેલા છે, એટલે આજે મેં હેલ્ધી એવું સીતાફળ મિલ્કશેક બનાવ્યું છે Megha Thaker -
-
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
😋 delicious milk shake #GA4 #Week4 Devanshi Chandibhamar -
-
સીતાફળ શેક (Sitafal Ni Basundi Recipe In Gujarati)
સીતાફળ કેલ્શિયમથી ભરપૂર છે . કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવે છે એટલે બધાએ અને ખાસ કર બચ્ચાઓને સીતાફળ શેક પીવડાવવું જોઈએ જેથી તેમના હાડકા મજબૂત બને . #GA4#Week4 himanshukiran joshi -
-
બનાના શેક અને ચોકલેટ બનાના શેક (Banana & Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week4#post3કેળા એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ થી ભરપુર છે સવારે હું મારા kids ને બ્રેકફાસ્ટની સાથે આ શેક આપું છું જે ખૂબ જ હેલ્ધી છે અને તેમને ખૂબ જ ભાવે પણ છે Manisha Parmar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13818343
ટિપ્પણીઓ