રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા ૨ કપ લીલા મગ ને સારી રીતે ધોઈ લો. એક કુકર માં મગ માં સેજ મીઠું ઉમેરી ને માં ૭-૮ સીટી મારી ને બાફી લો.. ત્યાં સુધી ચોખા ને સારી રીતે ધોઈ ને પલાળી લો.
- 2
મગ બફાઈ જાય ને કુકર માં થી હવા બંધ થાય એટલે. કુકર ખોલી નાખો. ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ મુકો ને રાઈ, જીરું, લીલી લીમડી ના પાન ને ચપટી હિંગ નો વઘાર કરો. તેમાં બાફેલા મગ નાખી દો ને જોઈતું પાણી ઉમેરો. તેમાં મીઠું, હળદર, લીંબુ રસ, આદુ- મરચા -લસણ ની પેસ્ટ, ખાંડ નાખો ને ૧ ચમચી લાલ મરચું પાઉડર નાખો
- 3
ત્યાં સુધીબીજા ગેસ પર કૂકર માં પલાડેલા ચોખા ને જોઈતું પાણી મીઠું ને સેજ ઘી ઉમેરી ૪ સિટી વગાડો ત્યાં સુધી મગ નું પાણી બળી ને બધા મસાલા સરખા મિક્સ થઇ ગયા હશે એટલે ગેસ બંધ કરી દો મગ તૈયાર છે ને ભાત પણ તૈયાર છે
- 4
ત્યાર બાદએક તપેલી માં દહીં લો તેમાં ચણા નો લોટ ઉમેરી ને વલોણી થી વલોવી લો ત્યાર બાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ, મીઠું, ખાંડ નાખી ને ઉકાળો એક વઘારીયુ લો તેમાં ઘી, જીરું, રાઈ, હિંગ,લવિંગ, મીઠી લીમડી ના પાન ઉમેરી વઘાર કરી લો ને કળી માં રેડી દો. કઢી તૈયાર છે.
- 5
એક વાસણ માં ઘઉં નો લોટ લો ને તેમાં તેલ નું મોણ મીઠું નાખી જોઈતું પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધો ને ૧૦ મિનિટ ઢાંકી દો ત્યાર બાદ તેના લુવા બનાવી લો ને રોટલી વણી ને તવા પર સેકી લો સેકેલી રોટલી પર ઘરર લગાવી દો તૈયાર છે રોટલી
- 6
હવે એક થાળી માં રોટલી, મગ, ભાત, કઢી ને સલાડ, કેરી ના અથાણાં, લીલી હળદર સાથે પીરસો તો તૈયાર છે ગુજરાતી થાળી ઝટપટ આરોગો
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૮#cookpadgujarati#cookpad#cookpadindia#homechef#kathiyawadifamouslunchઅડદ ની દાળ બાજરાનો રોટલો ભાખરી નું ચુરમુ છાશ અને કાચુ સલાડ#શનિવાર અડદ ની દાળ અને રોટલો સાથે ચુરમુ હોઈ એટલે જલ્સા પડી જાય કાઠિયાવડ માં તો આ મેનું શનિવારે અચુકજ જોવ મળી જાય હેલ્દી અને ફાટફટ પણ બની જાય અને Hetal Soni -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
ગમે તેટલું ફાસ્ટ ફૂડ કે નવીન વાનગી ખાવા મળે પણ સંતોષ અને સ્વાસ્થ્ય તો આપણા ભારતીય ભોજનમાં જ છે. તેમાં પણ ગુજરાતીઓ માટે તો ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ સંતોષ. આજે મેં પણ મીઠાઈ અને ફરસાણ સાથે ની આ થાળી બનાવી છે કેવી લાગી જરૂર જણાવશો. અમારા ઘરમાં વાલોળ રીંગણ વટાણા બટાકાનું મિક્ષ શાક હોય તો દાળ ની જરૂર રહેતી નથી એટલે અહીં મેં ખાંડવી,મીઠી સેવ, મિક્સ શાક,ભાત, રોટલી,ટીન્ડોળા નું તાજુ અથાણું, તળેલા મરચા, પાપડ અને છાશ સવૅ કર્યા છે.#trend3#gujaratithali#cookpadindia Rinkal Tanna -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
સમર સ્પેશિયલ ફૂલ ગુજરાતી થાળી (Summer Special Full Gujarati Thali Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
-
-
-
-
-
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગુજરાતી થાળી
#ડિનર લોક ડાઉન વધતું જાય છે ઘર માં બધા ની ફરમાઈશ પૂરી કરી તો આ દિવસો પણ પેલા ૨૧દિવસ જેમ નીકળી જશે અને આપડે આ કોરોના ના કહેર થી બહાર નીકળી જાશું એવી જ આશા સાથે આજે મે ગુજરાતી થાળી બનાવી જેમાં ફ્રૂટ સલાડ ..બટાકા વડા .. ટિંડોડા નું શાક .. અને પૂરી બનાવી ઘર ના પણ ખુશ .. અને આ દિવસો પણ ધીમે ધીમે પસાર થવા લાગશે... આશા રાખું બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊🙏🙏🙏 Jyoti Ramparia
More Recipes
ટિપ્પણીઓ (2)