મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈની વરાળમાં બાફી 10 મિનીટ સુધી પાકવા દેવી જ્યાં સુધી એનો ટેસ્ટ ન આવે ત્યાં સુધી મકાઈ બફાઈ જાય પછી મકાઈના બી કાઢી લેવા અને એમાં ચટણી મીઠું ચાટ મસાલો અને લીંબુ રાખો અને પછી હલાવી
- 2
ચીજને એક કટોરીમાં ખમણી લેવું અને મકાઈ તૈયાર થઈ ગયા પછી એમની માથે ખમણેલું ચીઝ નાખી દેવી એટલે આપણી મકાઈ ની ભેળ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ કોર્ન (મકાઈ) ભેળ(Cheese Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week 17મકાઈ નાના મોટાચીઝ કોર્ન (મકાઈ) ભેળ બધાને ભાવે. અમારી ઘરે બધાને મકાઈ ભાવે અને ચીઝ પણ ભાવે. Richa Shahpatel -
-
-
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
મકાઈમા સારાં પ્રમાણમાં ફાઇબર હોય છે. જે ખોરાક સારી રીતે પચાવે છે. Falguni soni -
-
-
-
મકાઈ ની ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadindia#cookoadgujarati#monsoon सोनल जयेश सुथार -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસુ હોય અને વરસાદ વરસતો હોય ત્યારે ગરમાં ગરમ ચીઝ કોર્ન ભેળ મળી જાય તો જલસો પડી જાય. Shruti Hinsu Chaniyara -
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આજે મે કોર્ન ભેળ બનાવી છે જે ખુબ જ ઓછા સમય મા બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે અત્યારે ચોમાસાની સિઝન મા આવી ચટપટી કોર્ન ભેળ ખાવાની મજા આવે છે તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
ર્કોન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#week1પીળીમકાઈ ની ભેળ ખૂબ જ ટેસ્ટી પણ લાગે અને એક જ વાનગી માં પેટ ભરાઈ જાય..અને કેલેરી ઓછી કરવી હોય તો તેમાં ચીઝ કે બટર નો ઉપયોગ પણ ન કરો તો પણ સ્વાદ લાજવાબ જ લાગે.. ઝીરો ઓઈલ માં ખુબ જ સરસ પોષ્ટીક રેસિપીઆપણા ખોરાકમાં રંગબેરંગી કલર માં થી આ પીળો કલર ની રેસિપી અને શક્તિ નો ખજાનો.. Sunita Vaghela -
-
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
#GA4 #Week8ભેળ તો નાના મોટા બધા ને પ્રિય હોય છે.ભેળ નો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. Arpita Shah -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
-
-
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13849177
ટિપ્પણીઓ (3)