રાંધવાની સૂચનાઓ
- 1
મોરિયો અને સાબુદાણા ને મિક્સર મા ક્રશ કરી રવા જેવુ ઝીણુ કરી લો.હવે એમા દહીં અને 1ગ્લાસ પાણી ઉમેરી ખિરૂ બનાવી લ્યો જરૂર લાગે તો બીજુ થોડુ પાણી ઉમેરી દેવું.3 કલાક રેવા દેવું.
- 2
હવે 3 કલાક પછી ખીરા ને બ્લેન્ડર થી 2મિનિટ ફીણી લ્યો.હવે એમા આદુ,મરચા મીઠુ અને 2 ચમચી તેલ ઉમેરી હલાવી લઈ ઢોકળા ની થાળી માં ખિરૂ રેડી ઉપર તલ અને મરી પાઉડર ભભરાવી થાળી ઢોકળા ના કુકર માં મુકી 20 મિનિટ ઢાંકીને થવા દો.
- 3
20 મિનિટ પછી થાળી ઉતારી લઈ બીજી થાળી એજ રીતે મુકી દો.બંને થાળી ના ઢોકળા થંડા પડે એટલે ટૂકડા પાડી ઍક થાળી મા લઈ લ્યો.હવે એમા જીરૂ,તલ,લીમડા અને મરચા નો વઘાર કરી ઉપર રેડી દો.હવે મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya -
-
-
-
-
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13546056
ટિપ્પણીઓ (14)