
મોહનથાળ (Mohanthaal recipe in Gujarati)

માધવ નો પ્રિય મોહનથાળ, આ મિસ્ટાન્ન મારાં હસબન્ડ ને બેઉ son ને બહુ પ્રિય છે. અને આ મોહનથાળ હું મારાં દાદી જી સાસુ પાસે થી બનાવતા શીખી chhu.
મોહનથાળ (Mohanthaal recipe in Gujarati)
માધવ નો પ્રિય મોહનથાળ, આ મિસ્ટાન્ન મારાં હસબન્ડ ને બેઉ son ને બહુ પ્રિય છે. અને આ મોહનથાળ હું મારાં દાદી જી સાસુ પાસે થી બનાવતા શીખી chhu.
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન ને બરાબર ચાળી લો, હવે એક વાસણ માં અડધો કપ દૂધ અને અડધો કપ મિલ્ક લઇ ગરમ કરી લો, ત્યાર બાદ બેસન ma આ ગરમ કરેલું મિશ્રણ ઉમેરી સરખો ધાબો આપો
- 2
હવે એક પેઈન માં ઘી લઇ તેમાં ધાબો નાખેલો બેસન ઉમેરી ધીમા તાપે હલાવતા રહો, જ્યાં સુધી ઘી છૂટું પડે ને બેસન બદામી રંગ નો થઇ ત્યાં સુધી સેકી લો
- 3
બીજી બાજુ ચાસણી banava પણ મૂકી દો, 2 કપ ખાંડ માં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી એક તાર ની ચાસણી કરી લો.
- 4
હવે લોટ બરાબર શેકાઈ જાય પછી ગેસ પર થી ઉતારી લો
- 5
ત્યાર બાદ ચાસણી બની જાય એટલે ચાસણી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે સેકેલો બેસન અને ચાસણી મિક્સ કરી દો.તેમાં ઇલાયચી નો ભૂકો નાખો અને એક પ્લેટ માં ઢાળી દો. ઉપર થી પિસ્તા ને બદામ ની કતરણ થી સજાવો.
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (5)