ઈદડા(Idada Recipe in Gujarati)

ઈદડા(Idada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈદડા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ઈડલી નું ખીરું લો. ત્યારબાદ ચપટી સોડા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર થી મિક્સ કરી લો. હવે એક મોલ્ડ ને તેલથી ગ્રીસ કરી લો અને એમાં ઈડલી નુ ખીરુ ઉમેરો. હવે એને એક બે વખત ટેપ કરી લો એટલે બેટર બરાબર સેટ થઈ જાય.
- 2
હવે કૂકરમાં પાણી રેડી એના પર એક સ્ટેન્ડ મૂકી કુકર નું ઢાકણ બંધ કરી ને થોડી વાર ગરમ થવા દો. હવે કૂકર ખોલીને મોલ્ડ મૂકી કૂકર નું ઢાકણ બંધ કરી ને બેટર ને ૧૦-૧૫ મિનિટ સ્ટીમ થવા દો.
- 3
આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે. હવે આને થોડીવાર ઠંડા થવા દો. હવે એમાં ચપ્પુથી કાપા પાડી લો.
- 4
હવે એક પેનમાં તેલ ઉમેરો એમાં રાઈ ઉમેરો. રાઈ તતડી જાય એટલે લીલા મરચાં કડી પત્તા અને તલ ઉમેરીને ઈદડા ઉપર રેડી દો. આપણા સ્પોંન્જી, હેલ્થી અને ટેસ્ટી ઈદડા સર્વ કરવા માટે તૈયાર છે.
- 5
હવે ઈદડા ને એક પ્લેટમાં સર્વ કરો. આ ઈદડા ને તમે કોકોનટ ની ચટણી, કોથમીરની ચટણી અને લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને આ એકલા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને ખાવાનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈદડા (Idada Recipe In Gujarati)
ઈદડા બાફેલ ફરસાણ છે. સવારનો નાસ્તો હોય કે લાઈટ ડિનર ઈદડા લગભગ દરેક ને ભાવે જ છે. બાફેલ હોય કે વઘારેલા ઈદડા ચટણી, કેચઅપ કે ચા બધા સાથે ભાવે. તેમાં પણ ઉનાળામાં કેરી ના રસ સાથે તો અલગ જ મજા છે. અહીં મેં સવાર ના નાસ્તામાં બાફેલ અને વઘારેલા ઈદડા બનાવ્યા છે. સવાર સવારમાં મનગમતા ગીતો, છાપું, ચા અને સાથે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ....#Trend4#cookpadindia Rinkal Tanna -
ઈદડા(idada recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ ગુજરાતી વાનગી છે. જે protein & carbohydrate થી ભરપૂર છે. Vaishali Gohil -
વાટી દાળના ખમણ(vatidal khaman recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ. આ ખમણ ખાવામાં ખૂબ જ પોચા અને ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્થી રેસીપી છે અને ખમણ તો બધાની મનપસંદ વાનગી છે. આ વાનગી આપણે મોનસૂન માં પણ બનાવીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#ઈદડા#ચોખા - અડદ દાળ રેસીપી ગુજરાતી લોકો ખાણી પીણી ના શોખીન હોય છે....અવનવી વાનગીઓ નો સ્વાદ માણે....કૂકપેડ તરફ થી સરસ થીમ મળે વાનગીઓ બનાવવા ની.....ફૂડ ફેસ્ટિવલ 1 માં, વીક 3 ની બધી જ થીમ સરસ...પણ 'ઈદડા ' ....મારા સાસુમા ના મનપસંદ તેમને મજા આવી,એનો મને આનંદ થયો....આભાર કૂકપેડ Krishna Dholakia -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
સુરતી ઈદડા
#ડીનર ઈદડા એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે જે સુરતની પ્રખ્યાત વાનગી છે. Bansi Kotecha -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)
આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ. Nayana Pandya -
-
-
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
દાળવડા(Dalvada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ દાળ વડા. અને ચણાની દાળના ભજીયા પણ કહેવામાં આવે છે. આવડા ચણાની દાળમા થી બનાવવામાં આવે છે. આ એક નાસ્તાની રેસિપી છે. આ વડા ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે દાળ વડા ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
ઇદડા (Idada Recipe In Gujarati)
#Trend4#week4દરેક ગુજરાતી ના ઘરે બનતું અને દરેક ને ભાવતું ફરસાણ એટલે ઇદડા Komal Shah -
ઈદડા (Idada Recipe In Gujarati)
#trend4 આ એક ગુજરાતી મેનુ મા પીરસાતી વાનગી છે ઈદડાઆમાં મેં વચ્ચે ગ્રીન ચટણી નું લેયર કરી ને બનાવ્યા છે આની સાથે કાઈ પણ લેવાની જરૂર નથી એકલા પણ ખાઈ શકીએ Nipa Shah -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
છત્તીસગઢી ફરા (Chhattisgarhi Farra recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_રેસિપી#cookpadgujarati ફરા એ એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે. આ ફરા Leftover રાઈસ, ચોખાના લોટ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. આ રેસીપી એકદમ ઓછા તેલમાંથી બનતી આ એક ખૂબ જ હેલ્થી અને સ્વાદિસ્ટ રેસીપી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ફરા નો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે. Daxa Parmar -
સુરતી ઈદડા (Surti Idada recipe in Gujarati)
ઢોસા નાં બચેલા ખીરા માં થી મસ્ત સુરતી ઈદડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ કેરી નાં રસ ની કમી રહી ગઈ નહીંતો સોને પે સુહાગા...કેરી નો રસ અને ઈદડા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.#LO#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week24 Nayana Pandya -
રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)
રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..#Trend4 Nayana Gandhi -
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
વેજ પફ (veg puff recipe in gujarati)
આજે આપણે બનાવીશું વેજ પફ પેટીસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને crunchy હોય છે. આ પેટીસ નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવતી હોય છે અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજની પફ પેટીસ ની રેસીપી શરૂ કરીએ.#વેજપફપેટીસ#GC Nayana Pandya
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
ટિપ્પણીઓ (15)