રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં બે વાટકા પાણી ગેસ પર ગરમ થવા મૂકો.તેમાં વાટેલું જીરુ, સ્વાદ અનુસાર નમક, ચપટી ખારો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેને ઉકળવા દો
- 2
બરાબર ઉકળી જાય પછી તેમાં ચોખાનો લોટ ઉમેરી હલાવતા જાવ
- 3
બરાબર મિક્સ થાય ત્યારબાદ તેની પર ડીશ ઢાંકી લોઢી પર તેને પાંચથી સાત મિનિટ માટે સીજવા દો
- 4
બરાબર સીજાય ગયા બાદ તેને સારી રીતે હલાવી સર્વિંગ પ્લેટમાં કાઢી વચ્ચે ખાડો કરી તેમાં સીંગતેલ આજુબાજુ લાલ મરચું અથવા મેથીનો મસાલો અને કોથમીર ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખીચું(Khichu Recipe in Gujarati)
આમ તો પાપડી નો લોટ દરેકે દરેક વ્યક્તિને ભાવતો હોય છેપણ જો તેને સ્ટાર્ટર ના ફોર્મ માં રજૂ કરવામાં આવે નાના મોટા દરેકને તે ભાવે છેવ્યક્તિ એમ કહે કે મને પાપડી નો કે ખીચું નથી ભાવતો પણ જો તેની રીતે રજૂ કરવામાં આવે તો તે વ્યક્તિ સો ટકા ખાવા માટે લલચાય છેતમે પણ જો આ રીતે ખીચું બનાવશો તો તમે વારંવાર બનાવતા થઈ જશોઆ ખીચું મારી બેબી નું ફેવરિટ છે#trend4 Rachana Shah -
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીચું (Khichu recipe in Gujarati) (Jain)
#SD#Khichu#rice_flour#quick_recipe#cookpadindia#cookpadgujrati Shweta Shah -
જુવાર ખીચું તાજા જુવાર પોંક સાથે (Juvar flour khichu with fresh ponk recipe in Gujarati)(Jain)
#FFC2#week2#Juvar_khichu#Jowar_KHICHU#juvarflour#fresh_Juvar#ponk#khichu#healthy#breakfast#CookpadIndia#COOKPADGUJRATI જુવાર માં અઢળક ગુણ રહેલા હોવાથી તેનો ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ. મેં અહીં જુવાર નાં લોટ નું ખીચું વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાં માટે તેમાં તાજાં જુવાર નાં પોંક નો પણ ઉપયોગ કર્યો. જુવારની ખેતી ભારતમાં ખૂબ જ પ્રાચીન કાળથી જ થતી આવી છે. જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે. શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે. જુવાર ની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે. ગરમી માં તેના સેવનથી અનેક ફાયદા થાય છે,જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.આ ઉપરાંત કેન્સર થી ખતરો ઓછો કરે છે. પેઢા નાં દર્દ માં રાહત આપે છે. Shweta Shah -
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
#CB9#week9 #છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
-
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC1ઘઉં ચોખા અને બાજરાના લોટમાંથી ખીચું બનતું હોય છે જેમાં આપણે અલગ અલગ ફ્લેવર આપતા હોઈએ છીએ કોથમીર અને મરચાં નાખીને બનાવેલું ગ્રીન ખીચું ખરેખર ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Bhavini Kotak -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
-
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ #post_2 વરસતાં વરસાદ માં એક તો ભજિયાં અને ગરમા ગરમ ખી ખીચું ખાવાની બહુ જ મજા પડે છે..આ વાનગી ફટાફટ ઓછાં સમય માં બને છે..સાથે મેથી નો સાંભર અને કાચું તેલ પણ ખીચું માં ચાર ચાંદ લગાવે છે ..તો આજે મૈ બનાવિયું છે ચટાકેદાર સ્પાઈસી ખીચું Suchita Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13875823
ટિપ્પણીઓ