ખીચું (Khichu Recipe In Gujarati)

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦
  1. ૧ વાટકીચોખા નો લોટ
  2. ૩ વાટકીપાણી
  3. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. ૧ ચમચી જીરુ
  5. ૧/૨ ચમચી અજમો
  6. ચપટી સોડા
  7. સ્વાદાનુસાર મીઠુ
  8. ચપટીહિંગ
  9. 6-7 કળી લસણ

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા પાણી બોઈલ કરવા મુકો.

  2. 2

    પછી એમા સોડા, જીરુ, અજમો, મરચા ની પેસ્ટ નાખી ઢાંકી ૩ ૪ મિનિટ બોઈલ થવા દો.

  3. 3

    ત્યાર પછી લોટ નાખી વેલણ વડે સખ્ત હલાવો. એમા એક ચમચી તેલ નાખી ઢાંકી દો.ફ્લેમ કરી દો.

  4. 4

    બીજી બાજુ તેલ ગરમ કરો અને એમા લસણ નાખી અથાણું નો મસાલો નાખી ચમચી વડે હલાવી ખીચા મા નાખી દો.

  5. 5

    એન્જોય ખીચું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

ટિપ્પણીઓ

Similar Recipes