રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી ને બરાબર ગરમ કરો. ઘી ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં થોડો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. પછી એમાં બાકી રહેલો લોટ ઉમેરો અને મિક્સ કરો.
- 2
લોટ ને સતત હલાવતા રહો. જેમ જેમ તમે લોટ હલાવશો તેમ તે હલકો થતો જશે અને ગુલાબી રંગ નો થઈ જશે.
- 3
ત્યારે પછી ગેસ બંધ કરી દો. પછી તેમાં ગોળ ઉમેરો અને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એક થાળી માં પાથરી દો અને બદામ ની કતરણથી ગાર્નીશ કરો. સુખડી ઠંડી થઈ જાય પછી એને નાના ટુકડામાં કાપી લો અને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13883354






ટિપ્પણીઓ