ચણા ચાટ(CHANA CHAAT RECIPE IN Gujarati)

Chetna Chudasama @cook_25608204
ચણા ચાટ(CHANA CHAAT RECIPE IN Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મમરા વધારી લેવા એક કડાઈમા તેલ મૂકી તેલ ગરમ થાય એટલે સચળ પાઉડર અને હળદર નાખી પછી લાલ મરચુ પાઉડર નાખી તરત જ મમરાના ખી ફ્ટાફ્ટ મીકસ કરી લેવું
- 2
હવે ચટણીની તૈયાર કરી લેવી આંબલી અને ગોળને એક બાઉલમાં પાણી નાખી ગરમકરી પછી ચાળી લેવું પછી ઉપર પ્રમાણે બધા મસાલા નાખી પછી થોડી વાર ઉકળવા દેવુ
- 3
ચણાને આઠ કલાક પલાળી પછી ચણા અને બટેટા બને બાફવા રાખો
- 4
પછી કુકર થાય ત્યા સુધી ડુંગળી ટામેટાં કાપીને તૈયાર રાખો
- 5
હવે ચણા બટેટા બફાઈ ગયા છે બટેટાની છાલ ઉતારી કાપીને ક્ટકા કરીલો અને ચાર માટે બધી તૈયારી કરીને રાખો પછી ચણા બટેટા મીકસ કરી મીઠુ મચ્યું ચાટમસાલો નાખી મિક્સ કરો હવે આમાં મમરા સેવ ડુંગળી ટામેટાં બધુ મિક્સ કરો
- 6
પછી સર્વ કરવા માટે પ્લેટમા કાઢો અને દહીં ગ્રીન ચટણી અને આમલીની ચટણી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilReceipeચટપટા ચણા ચાટ#ચણા #પ્રોટીન #સલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveતેલ નાખ્યાં વગર, ફક્ત બાફેલાં ચટપટા ચણા ચાટ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર છે..ગરમાગરમ ચટપટા ચણા ચાટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
ચણા ચાટ (Chana Chat Recipe in Gujarati)
#GA4#Week6#CHAT#CHANACHATચણા ને પલાળવા મા 5 કલાક જોઈ અને બાફવા મા 30 મિનિટ અને બધી સામગ્રી તયાર કરતા 6 કલાક થાય,, એટલે ચણા ચાટ બનાવવા ટાઇમ 6 કલાક થયા 🙂🙂🙂🙂 Hina Sanjaniya -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
શિયાળામાં તંદુરસ્તી માટે ચણા ખૂબ ઉપયોગી છે. એમાં ગુલાબી ઠંડીમાં ચટપટુ ખાવાની બહુ મજા આવે છે. Pinky bhuptani -
-
-
ચટપટા ચણા ચાટ (Chatpata Chana Chaat Recipe In Gujarati)
ચટપટા ચણા ચાટ#SSR #ચના_ચાટ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચટપટા ચણા ચાટ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પ્રોટીન થી ભરપૂર હોય છે. સાઈડ ડીશ, સ્નેક્સ, અને સ્ટાર્ટર માં પણ સર્વ કરી શકાય છે. Manisha Sampat -
ચણા ચાટ(Chana Chaat Recipe in Gujarati)
#GA4#Week6#Chickpeaચણા ચાટ ઓછા સમયમાં બને છે અને તે વજન પણ ઉતારે છે અને ખૂબ હેલ્ધી ખોરાક છે જે નાના-મોટા બધાને પસંદ આવે છે. Anjal Chovatiya -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
ચણા ટીક્કી ચાટ (Black Chickpea Tikki Chaat Recipe In Gujarati)
#Black_Chickpea_Tikki_Chaat#cookpadindia#cookpadgujarati#lovetocookચણા એ એક પ્રચલિત કઠોળ છે.. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે.ચણા માંથી તમે ઘણી બધી ડીશ બનાવી શકો છો.. ચણા ચાટ, છોલે, કબાબ વગેરે વગેરે..આજે મેં બનાવ્યું છે દેશી ચણા ટીક્કી ચાટજેમાં ટાઇમ પણ વધારે નહિ લાગતો અને આવું ચટપટુ ખાવા માં તો મજા જ આવે.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
ખાખરા ચાટ(Khakhra Chaat Recipe in Gujarati)
#GA4#Week6અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તો સૌ પ્રથમ બધાને happy navratri...... .નવરાત્રી આવે એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો માજા જ પડી જાય એમાય અલગ અલગ ચાટ ખાવાની તો ખુબજ મજા આવે છે. અત્યારની પરિસ્થિતિ માં બહાર ન જઇ સકાય તો આપણે ઘરે જ તેની મજા લઈએ. બહાર તો ઘણાજ અલગ અલગ પ્રકાર ના ચાટ મળે છે પણ મેં આજે ખાખરા ચાટ બનાવ્યુ છે. તે ખુબજ ટેસ્ટી લાગે છે અને ઝડપી બની જાય છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...... Rinku Rathod -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
ચાટ તો બધાના ઘરમાં બનતીજ હોય છે અને ધણી જાતની ચાટ બને છે.આજે મે બધાંને ભાવે તેવી કોર્ન ચાટ બનાવી છે. #GA4#Week6 Aarti Dattani -
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચાટ દરેક વખતે ખાવાનું મન થાય, જ્યારે લારી પર મળતી ચાટ મળે તો બહુ મજા આવી જાય તો હવે ઘરે જ બનાવો લારી જેવી ચણા ચાટ.#GA4#Week6#ચિકપી Rajni Sanghavi -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચણા ચાટ એક પ્રોટિન થી ભરપૂર હેલ્થી અને ચટપટી ચાટ છે.ઝડપી બની જાય છે. અને તેમાં મનગમતું સલાડ મિક્સ કરીને બનાવવામાં આવે છે જેથી બધાં વેજ પણ અને ફ્રૂટ પણ એડ કરી ને લઈ શકાય#RC1YELLOW COLOR RECIPE CHANA CHAT Parul Patel -
ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpad#street_foodચાટનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે એક એવી વાનગી જે ખાટી, મીઠી અને મસાલેદાર હોય. મોટાભાગના લોકો બટાકા ચાટ અથવા ટામેટા ચાટ બનાવીને ખાય છે. તો વડી, કાળા ચણાને બાફીને ખાય છે અથવા તો તેનું શાક બનાવીને પણ ખાય છે. કાળા ચણામાંથી પ્રોટીન મળે છે જે આપણા શરીરને એકદમ ફિટ રાખે છે. કાળા ચણા કેન્સરના રોગને દૂર રાખે છે અને એમાંય સ્ત્રીઓ માટે કાળા ચણા ખૂબ જ ફાયદાકારક છે. કાળા ચણામાં આયર્ન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. આમ ઔષધીય ગુણોનો ભંડાર હોવાથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે.આપણે ઘરમાં જ હોય એવા વિવિધ મસાલા,કાળા ચણા(બાફીને), ટામેટાં, બાફેલા બટાકા, ડુંગળી, મરચાં, કોથમીર જેવા શાકભાજીના ઉપયોગથી સરળતાથી અને ઝડપથી બનાવી પૌષ્ટિક ,હેલ્ધી ચણા ચાટ બનાવી શકાય છે. Ankita Tank Parmar -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
ચણા દાળ પૂરી ચાટ (Chana dal poori chaat Recipe in Gujarati)
ફ્રેન્ડસ ચાર્ટ તો અનેક રીતે બનતી હોય છે તો અહીં ચનાદાલ સાથે પૂરી ચાટ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
બનારસી ચાટ(Banarasi chaat in Gujarati)
#GA4#week6#chatચાટ બધાની પિ્ય હોય છે.આજે મે બનારસ ની લોકપ્રિય બનારસી ટમાટર ચાટ બનાવી છે.જે ખૂબ જલ્દી બની જાય છે, અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
ચટપટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#StreetfoodWeek1🔸️મુંબઈની મજેદાર, પ્રખ્યાત ચટપટી ચણા ચાટ !!🔸️સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, સુપર ઇઝી ,ખૂબ ઓછી મહેનતમાં, ઓછા સમયમાં, ઓછી સામગ્રીમાંથી બને છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13899935
ટિપ્પણીઓ (3)