કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#GA4
#Week7
ઝટપટ બનતો બાળકોને ભાવતો ક્રિસ્પી નાસ્તો

#GA4
#Week7
ઝટપટ બનતો બાળકોને ભાવતો ક્રિસ્પી નાસ્તો

વધુ વાંચો

બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#GA4
#Week7
ઝટપટ બનતો બાળકોને ભાવતો ક્રિસ્પી નાસ્તો

#GA4
#Week7
ઝટપટ બનતો બાળકોને ભાવતો ક્રિસ્પી નાસ્તો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૩ વાટકીઘઉંનો લોટ
  2. ૧ વાટકીચણાનો લોટ
  3. ૧ નાની વાટકીતેલ
  4. ૨નાના બટેટા
  5. મરચું, મીઠું, હિંગ, હળદર સ્વાદ અનુસાર
  6. રાઈ, જીરુ વઘાર માટે
  7. ૨- ૩ ચમચી સુકુ ઝીણું ટોપરું
  8. જરુર પુરતું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઘઉં અને ચણાનાં લોટને મિક્સ કરી તેમાં સ્વાદ અનુસાર મરચું, મીઠું, હિંગ અને હળદર સ્વદાનુસાર ઉમેરવું. મરચું થોડું ચડિયાતું રાખવું. ૨ ચમચી તેલ ઉમેરી જરુર પડતાં પાણીથી થેપલાં જેટલો નરમ લોટ બાંધવો.

    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકી રાખી મુકવો. ત્યારબાદ તેને ખુબ મસળી નાની નાની લુવી કરી તેમાં અંગુઠો દબાવી ઢોકળી બનાવવી. જેટલી નાની ઢોક્ળી બનશે તેટલી ક્રિસ્પી બનશે.

    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બટેટાનાં મધ્યમ ટૂકડા કરી તેમાં મરચું, મીઠું, હળદર સ્વદાનુસાર ભેળવી લેવું

    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોયામાં વઘાર માટે તેલ મુકી રાઈ, જીરુ ઉમેરી વઘાર કરવો. તેમાં પહેલાં 1/2ઢોકળી ઉમેરવી. પછી અડધાં બટેટાનુ લેયર કરવું. પછી ફરીથી ઢોકળી અને પછી બટેટા પાથરવા. ૧૦-૧૫ મિનિટ ધીમાં તાપે તેને થાળી વડે ઢાંકી બાફી લેવું. વચ્ચે થોડી - થોડી વારે હલાવતા રહેવું. ૧૫મિનિટ પછી તેને ઢાક્યાં વગર ૫ મિનિટ સતત હલાવતાં રહેવું. જેથી ક્રિસ્પી બનશે. તો તેયાર છે ઝટપટ બનતી બટેટા ઢોકળી.

    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જેને લીલી ચટણી અને ટમેટો સોસ સાથે ટોપરું ભભરાવી પીરસી શકાય.

    બટેટા ઢોકળી(Potato Dhokali Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર October 28, 2020 16:37

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
October 28, 2020 18:29
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોપરા પાક (Kopara pak Recipe in Gujarati)
  2. કિનવા મસાલા ખીચડી.(Quinova masala khichdi recipe in Gujarati)
  3. રવા ના ઘૂઘરા (Rava Ghughra Recipe In Gujarati)
  4. કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
  5. હરિયાળી ખીચડી (Hariyali Khichadi Recipe In Gujarati)
  1. ખીચડી(Khichdi Recipe in Gujarati)
  2. સેવ ટમેટાનું શાક (Sev tomato Recipe in Gujarati)
  3. ખિચડી ભરેલા મરચા(khichdi Stuff Marcha Recipe in Gujarati)
  4. બટાકા પૌંઆ (bataka Pauva recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13938008
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close