ખીચડી(Khichdi Recipe in Gujarati)

Bhavika Suchak @cook_23919551
ખીચડી(Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ અને ચોખા ને ધોઈ અને 1/2કલાક સુધી પલાળી રાખો. શાકભાજી ને જીણું સમારી લો. ત્યારબાદ કુકર માં તેલ અને ઘી ગરમ કરી તેમાં રાઇ, જીરું, હીંગ અને બધા ખડા મસાલા નાખી આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી તેમાં ડુંગળી નાખી તેને સાંતળી લો.
- 2
પછી તેમાં બધા વેજીટેબલ નાખી હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો એડ કરી થોડી વાર ચડવા દેવું. મસાલા ચડી જાય પછી તેમાં મિક્સ દાળ અને ચોખા એડ કરી પાણી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખવું.
- 3
પાણી ચાર ગણું નાખવું. 1 વાટકી દાળ અને 1 વાટકી ચોખા હોય તો આઠ વાટકી પાણી નાખવું. ધીમા તાપે ચાર થી પાંચ સીટી થવા દેવી. ખીચડી થોડી ઢીલી રાખવી. રેડી છે પંચરત્ન ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix vegetable khichdi recipe in gujarati)
#ફટાફટખીચડી અને તે પણ મિક્સ વેજીટેબલ વાળી એટલે ખૂબ જ પૌષ્ટિક ગણાય નાના-મોટા સૌને ભાવે અને હલકો ખોરાક સાથે કાકડીનું રાઇતું ખૂબ જ ટેસ્ટી લાગે છે😋😋😋 Meera Pandya -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
જુવાર ની ખીચડી (Juvar Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીજુવાર ની ખીચડી એક ટેસ્ટી અને હેલ્ધી ડિશ છે આપણે સાદી ખીચડી તો બનાવતા હોઈએ છીએ પણ કોઈકવાર આજવા ની ખીચડી પણ ખાઈએ તો હેલ્ધી અને ટેસ્ટી લાગે Kalpana Mavani -
-
મિક્સ વેજીટેબલ ખીચડી(mix veg khichdi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૭ કેમ છો ફ્રેન્ડ આજે તમારી સાથે મિક્સ વેજીટેબલ ખીચડી જે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Nipa Parin Mehta -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#SJRઉપવાસ માં વેજીટેબલ થી ભરપુર મોરૈયો હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)
#RC1દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડીઆ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે..... Mishty's Kitchen -
કાઠિયાવાડી ખિચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપી આજે તો રવિવાર મારાં મિસ્ટર ને રજા એટલે મને ફરમાઈશ કરી ખિચડી અને કઢી બનાવો,મેં કાઠિયાવાડી મસાલા દાળ ખિચડી અને કઢી બનાવ્યાં,બધાં ને બહુ મજા આવી. Bhavnaben Adhiya -
-
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જવઘારેલી વેજીટેબલ ખીચડી Sonal Modha -
ખીચડી ( Khichdi recipe in Gujarati
#GA4#Week7 ખીચડી +ટમેટો ખીચડી નું નામ સાંભળતા મારા બાળકો મોં મચકોંડતા પણ હવે આ ખીચડી હોંશે હોંશે ખાય છે હા હુ વાત કરુ છું દ્વારકા નાં ગુગળી બ્રાહ્મણ નાં ઘરે બનતી ખીચડી અને ઓસણ ની આ ખીચડી સામાન્ય કરતા થોડી તીખી અને છૂટી હોય છે તેમાં આદું મરચા અને ખડા મસાલા નો ભરપૂર ઉપયોગ થાય છે અને એવા જ મસાલા થિ ભરપૂર પાતળું ઓસણ જે રસમ જેવું દેખાય પણ સ્વાદ માં જુદું હોય છે હવે આ શુદ્ધ દેશી પૌષ્ટિક વાનગી કાઠીયાવાડી ઢાબા માં પણ જોવા મળે છે તો ચાલો માણીએ....🥗🍝 Hemali Rindani -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
-
-
વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
#TT1#ખીચડી_કઢી#વેજીટેબલ#jain#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ધાન્ય અને દાળો નો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારે ખીચડી બધાના ઘરે બનતી હોય છે. ડાયાબિટીસના પેશન્ટને માટે કોદરી એ આશીર્વાદ સમાન છે. જેઓ ચોખા નો ઉપયોગ અને ખોરાકમાં કરી શકતા નથી તેઓ કોદરી ના ઉપયોગથી વિવિધ વાનગીઓ બનાવી ચોખા બદલે તેનો ઉપયોગ કરી શકે છે. અહીં કોદરી સાથે પાંચ પ્રકારની દાળ નો ઉપયોગ કરીને અને બહુ બધા શાકભાજી ઉમેરીને ખીચડી તૈયાર કરે છે. જેને આપણે બેલેન્સ ડાયેટ પણ કહી શકીએ છીએ. એની સાથે ખાટી મીઠી કઢી તૈયાર કરેલ છે. Shweta Shah -
-
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે સંતોષ નો ઓડકાર હા ખીચડી એક સ્વાસ્થ્યપ્રદ વાનગી છે.જે સુપાચ્ય પણ છે.હવે તો ખીચડી માં પણ ઘણા પ્રકાર ની વિવિધતા જોવા મળે છે.મે આજે તુવેર દાળ અને ચોખા માંથી વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. khyati rughani -
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13935900
ટિપ્પણીઓ (2)