પનીરચમચમ(Paneer Chamcham recipe in Gujarati)

#cookbook#post1
મે અહી એક અલગ પ્રકાર ની મીઠાઈ બનાવા ની કોસીસ કરી છે આશા છે કદાચ તમને પસંદ આવસે તો તમારી કમેંટ મને જરૂર થી જણાવ જો
પનીરચમચમ(Paneer Chamcham recipe in Gujarati)
#cookbook#post1
મે અહી એક અલગ પ્રકાર ની મીઠાઈ બનાવા ની કોસીસ કરી છે આશા છે કદાચ તમને પસંદ આવસે તો તમારી કમેંટ મને જરૂર થી જણાવ જો
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પનીર ને મસળી અેક સરખુ કરી મન પસંદ શેપ બનાવી વચ્ચે થી થોડુ કટ કરવુ દાળ ને ધોઈ ૧/૨ કલાક પલાળી મીકસી મા અધ્ધકચરી પીસવી
- 2
ગેસ પર બે પેન મુકી ૧ મા ધી ૨ મા 1/2ખાંડ લેવી ખાંડ ની ચાસણી માટે ખાંડ ડુબે ટેટલુ પાણીલઈ ઉકળળી ચાસણી બનાવી
- 3
ધી ગરમ થાયા પછી ક્રશ કરીલી દાળ ને ઉમેરી થોડીવાર ધીમા સાતડી ખાંડનાખી ધટ થાયા ત્યા સુઘી હલાવી તેનો શીરો બનાવો
- 4
અહી મે પનીર ને લંબગોળ આકર આપીયો છે હવે શીરા ને થંડો થવા દો બનાવેલ ચાસણી મા પનીર ને ૧/૨ કલાક ડુબડી ને રાખી બહાર કાઢી 10 મીનીટ ફિઝમા રાખો
- 5
થોડા ડ્રયાફુટ નો ભોકો કરી લો પનીર ને બહાર લઈ તેમા દાળ નુ સ્ટફિંગ ભરો ડીશ મા લઈ ગુલાબ,કાજુ,પીસ્તા,કેસર થી ગાઁનીશ કરી થંડુ થંડુ સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાલુશાહી(Balushahi Recipe in Gujarati)
#કૂકબુક#Post1બાલુશાહી ભારત માં બનતી પરંપરાગત મીઠાઈ છે જે અલગ અલગ રાજ્યો માં જુદા નામ થી બનતી હોય છે. દિવાળી નાં સમય માં આ વાનગી ઠાકરજી ને અન્નકુટ માં ધરાવી શકાય છે. Bansi Thaker -
મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
#Famમારા ફેમીલી મા ઘરની કુલ્ફી ને આઈસ્ક્રીમ બહુજ પસંદ છે, તો હુ અલગ અલગ રીતે બનાવી છુ આજે મે એક સીક્રેટ ઈનગ્રીન્ડીયન્સ થીમટકા કુલ્ફી બનાવી છે, તેમા બ્રેડ નો ઉપયોગ કર્યો છે, ટેસ્ટ મા બહુ જ સરસ બને છે Bhavna Odedra -
પીરી પીરી પનીર કોર્ન સેન્ડવિચ
#goldenapron6th weekઅત્યારે ફેન્સી સેન્ડવિચ નું ચલણ વધારે છે. કેફે માં તમને અલગ અલગ પ્રકાર ની સેન્ડવિચ પીરસવામાં આવે છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આવી અલગ પ્રકાર ની સેન્ડવિચ રેસિપી હું મૂકી રહી છું. આશા કરું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
કેસર એપલ સ્વીટ્સ
આ મીઠાઈ બજાર માંથી લાવી ને તો બોવ જ ખાધી હશે પરંતુ તેને ઘરે બનાવી પણ એટલી જ સરળ છે. અને માત્ર ૧૦ જ મિનીટ માં બજાર જેવી આ એપલ સ્વીટ્સ તમે ઘરે બનાવી શકો છો.megha sachdev
-
-
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
કેસર પિસ્તા શ્રી઼ખંડ (Kesar pista Shreekhand Recipe in Gujarati)
#MAઆજે મધર્સ ડે પર હુ મારી મમ્મી ની રેસીપી શેર કરુ છું, કુકીંગ મા હુ જે કાંઈ શીખી છુ એ મારી મમ્મી પાસે થી જ શીખી છુ તેમની પાસે થી શીખેલી નાની ટીપ્સ આજે રુટીન રસોઈ મા મને ખુબ જ ઉપયોગી થાય છેમારા મમ્મી મીઠાઈ, ફરસાણ, ઉંધીયુ દરેક વસ્તુ ખુબ જ સરસ બનાવે છે અને આજે પણ ઘરે બનાવવાનો જ આગ્રહ રાખે છે, સીઝન ને અનુરૂપ આજે મે તેમની જ રીત મુજબ કેસર પિસ્તા શ્રીખંડ બનાવ્યો છે Bhavna Odedra -
રસમલાઈ (કેસર ઈલાયચી) rasmalai recipe in Gujarati
#વિકમિલ૨#માઇઇબુકરસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને. Rekha Rathod -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#GA4 #Week6આ સબ્જી ઘરે પણ રેસ્ટોરન્ટ જેવી બને છે. તમે પણ ટ્રાય કરજો મને ખાતરી છે કે તમારા ઘર ના બધા બે ને બદલે ચાર પરાઠા ખાશે જ. jignasha JaiminBhai Shah -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર નુ નામ સાભળતા જ બધા ના મોમા પાણી આવી જાય અને જો ધર માજ બનાવેલા પનીર ની સબ્જી જો બનાવા મા આવે તો તેનો સ્વાદ અનેરો હો.#trend3#week3#post1 Minaxi Bhatt -
મિલ્ક પનીર મોદક(milk paneer modak recipe in gujarati)
#વેસ્ટમહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ માં અલગ અલગ પ્રકાર ના મોદક બનાવવામાં આવે છે જેમાં થોડો ઘણો ફેરફાર કરી આ મોદક બનાવ્યા છે જે ખુબજ હેલદી હોય છે . Bindiya Prajapati -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
મિક્સ વેજ પનીર કડાઈ
# લીલી વાનગીનમસ્તે બહેનો કેમ છો બધા અત્યારે શિયાળો ચાલે છે તો બધા જ શાકભાજી આપણને સરળતાથી મળી રહે છે તો આજે હું તમારી સમક્ષ મિક્સ વેજ પનીર કડાઈ લઈને આવી રહી છું આશા છે કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
બાસુંદી (Basundi recipe in Gujarati)
#GA4#week4#Gujartiગુજરાતી જમણવાર માં ગુજ્જુ ની પહેલી પસંદ બાસુંદી હોય છે.જે બનાવા મા ખૂબ સરળ છે. Kinjalkeyurshah -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#GCR #ganeshchaturthi #bengolisweet (બંગાળી મીઠાઈ) Nasim Panjwani -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11#RC3Shahi paneer...આજે મે અહી એક ખૂબ જ ટેસ્ટી ને ખૂબ જાણીતું પંજાબી શાક બનાવ્યું છે, આમ તો પંજાબી શાક મા ઘણા અલગ અલગ પ્રકાર ની ગ્રેવી થી બનાવા મા આવે છે તો મે આજે રેડ ગ્રેવી વાળું શાહી પનીર નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. Payal Patel -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
પનીર કલાકંદ(Paneer kalakand recipe in Gujarati)
#GC#પોસ્ટ ૨ગણપતિ બાપ્પા ને બીજા દિવસ નો ભોગ... જે ખુબજ હેલ્ધી અને ફાસ્ટ બની જાય છે. Avani Suba -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ
#મીઠાઈ "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ " મારી પોતાની રેસીપી છે જે તમને પસંદ પડે એવી બનાવી છે તમે રસમલાઈ, રસગુલ્લા બહુ ખાધા હશે પણ આ વાનગી કયારેય બનાવી ને ખાધી નહીં હોય. તો "મલાઈ પનીર બોલ્સ વીથ મલાઈ રસમ" બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
ઈન્સ્ટન્ટ ખીર (Instant Kheer Recipe In Gujarati)
#Cookpadindia આ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.એ દૂધ માં ચોખા નાંખી ને બનાવાતી હોય છે .ઘણી વખત આપણી પાસે બનાવેલો ભાત વધે છે તો આપણે તેમાં થી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ મેં આજે એમાં થી ખીર બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી અને ઝડપ થી બની ગઈ તો એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
ડ્રાયફ્રૂટ સ્વીટ મેંગો કર્ડ
#એનીવર્સરી#વીક4આ ડ્રાયફ્રૂટ ખાવા થી વિટામીન ની ઉણપ ઓછી થાય છે અને હેલ્થ નીરોગી રહે છે.ને આવી વાનગી ખાવા ની પણ મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને અવનવા ડેઝર્ટ બનાવી એનીવર્સરી પાર્ટી નો આનંદ લો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ (2)