મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊

મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલો- મકાઈ
  2. ૫૦૦ગ્રામ - દૂધ
  3. ચમચા - ઘી
  4. ૧૦૦ ગ્રામ - ખાંડ
  5. ૧૦ નંગ - બદામ
  6. ૧૦ નંગ - કાજુ
  7. ૧ ચમચી- ઇલાયચી પાઉડર
  8. ૧/૨ ચમચી- જાયફળ પાઉડર
  9. ચપટીપીળો ફુડ કલર
  10. થોડી દ્રાક્ષ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને છીણી ને કડાઈ માં ઘી ગરમ કરી મકાઈ નું છીણ નાખી હલકા બ્રાઉન રંગ થાય ત્યા સુધી સાંતળી લેવું.પછી તેમાં દૂધ નાખી ચડવા દેવુ દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ,ઇલાયચી નો પાઉડર,કલર અને દ્રાક્ષ નાખવી.હલવો લચકા પડતો થાય એટલે ગેસ બંધ કરી કાજુ-બદામ ની કતરી કરી ને નાખી ને મિક્સ કરવું.
    હલવો ખાવા માટે તૈયાર છે.😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

Similar Recipes