રસમલાઈ (કેસર ઈલાયચી) rasmalai recipe in Gujarati

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

#વિકમિલ૨
#માઇઇબુક
રસમલાઈ ભારતીય મિઠાઈઓમાં સૌથી શ્રૈષ્ઠ માનવામાં આવે છે. તે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. દૂધમાંથી બનેલ આ મિઠાઈ દરેકની ફેવરેટ છે, જેને લોકો દરેક તહેવાર અને ખુશીના સમયે બનાવવાનું પસંદ કરે છે. આ રસમલાઇનો સ્વાદ મોંઢામાં તરત જ ઓગળી જાય છે અને સ્વર્ગનો એહસાસ થવા લાગે છે. જો તમે આ મિઠાઈ ક્યારેય પણ તમારા ઘરે નથી બનાવી તો મોડું ના કરો અને ઝડપથી બનાવી લો તેને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500મીલી અમુલ દૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 3-4 નંગઈલાયચી
  4. પિંચ કેસર
  5. કાજુ બદામ પિસ્તા (અંદાજે જરૂર મુજબ)
  6. પનીર બનાવા માટે
  7. 500મીલી ગાય નું દૂધ
  8. 4 ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક તપેલી માં દૂધ ગરમ કરશુ એક ઉભરો આવે એટલે ગેસ ની ફ્લેમ લો કરી લેસુ. હવે તેમાં વિનેગર માં 2 ચમચી પાણી એડ કરી દૂધ માં ચમચી ચમચી ઉમેરિસું. ત્યાર બાદ દૂધ ફાટતું દેખાય એટલે ગેસ ઓફ કરી લેસુ. હવે દૂધ ને ચમચી વડે ચાલવી લેસુ. એક મલ મલ ના કપડાં માં છૈના ને કાઢી લેસુ.

  2. 2

    છેઈના ને ખૂબ મસરી ને લીસો કરશુ. ત્યારબાદ તેને શેપ આપશુ.

  3. 3

    એક મોટા વાસણ માં અડધો કપ ખાંડ અને 2 કપ પાણી નાખસુ. ઉભરો આવે એટલે છેના એડ કરશુ. 10 મિનિટ ફૂલ તાપે રેવા દેસુ.

  4. 4

    ત્યાર બાદ તેને બરફ વરા ઠંડા પાણી માં એડ કરશુ.

  5. 5

    બીજા એક વાસણ માં દૂધ મુકીસુ. ધીમા તાપે દૂધ ઘટ્ટ બને ત્યાં લગી રેવા દેસુ. તેમાં ખાંડ ઈલાયચી અને પલરેલી કેસર એડ કરીશુ. ડ્રાય ફ્રુઇટ્સ એડ કરીશુ. હવે છેના ના પીસ એડ કરશુ.

  6. 6

    તૈયાર છે રસ મલાઈ. તેને 7 થઈ 8 કલાક ફ્રીઝ માં મૂકી ને ઠંડી ઠંડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes