સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ૪ કલાક પલાળી રાખો પછી તેમાંથી પાણી કાઢીને ચારણીમાં પહોળા કરી દો. બટેટાને બાફી કટકા કરી લો મરચા, ટામેટાં સમારી લો.
- 2
કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખી લીલા મરચા નાખી સાંતળો, પછી તેમાં શીંગ દાણા ને સાંતળો.તેમા સમારેલા ટામેટા અને બટેટા નાખી સાંતળો.
- 3
પછી તેમાં નમક મરી પાઉડર લીંબુનો રસ ખાંડ મિક્સ કરી લો તેમાં સાબુદાણા નાંખી હલાવી ખીચડી રેડી કરો અને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944062












ટિપ્પણીઓ (7)