ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા મરચા ને કાપી લ્યો..
- 2
ત્યારબાદ 1 કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરું નાખો જીરું થઈ જાયઃ પછી લસણ ને થોડું સાંતળવા દયો.. ત્યાંર બાદ તેમાં લીલા અને લાલ મરચા ઉમેરો મરચા ને 1મિનિટ થાય એટલે ટામેટા ઉમેરો આ બધું 5-7 મિનિટ સાંતળવા દયો..
- 3
સંતળાય ગયા બાદ મિક્સચર માં લય અધકચરું ક્રશ કરી લ્યો ત્યારબાદ તેમા ગોળ અને મીઠુ ઉમેરો ફરીથી ક્રશ કરી લ્યો ચટણી તૈયાર છે.
- 4
હવે તેને પીરસો.. આ ચટણી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે તેને કોઈપણ સ્ટાર્ટર કે સ્નેક્સ સાથે પીરસી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટામેટા મરચાની ચટણી(tomato chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#Red & Green chillyઆ ચટણીને તમે લાઇવ ઢોકળા,ઇદડા તેમજ ભાખરી સાથે થઇ શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Trushti Shah -
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
-
-
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ટામેટા ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: chutney#cookpad#cookpadindiaટામેટા ની ચટણી એક ખુબજ ટેસ્ટી સાઇડ ડીશ છે. જે બધીજ dishes જોડે સારી લાગે છે. તમે શાક રોટલી સાથે પણ ખાઈ શકો. અથવા, ભજીયા, ડોસા, ઈડલી, ઢોકળા, મેન્દુ વડા સાથે પણ ખાઈ શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
ટામેટાં ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
#GA4#Week7ફ્રેન્ડસ આજે મે અહીં ટામેટાં ની ચટણી થોડી અલગ રીતે બનાવી છે જેનો ઉપયોગ તમે પીઝા, સેન્ડવીચ વગેરે માં કરી શકો છો. Vk Tanna -
-
-
ટામેટા ના ભજીયાં (Tomato Bhajiya Recipe In Gujarati)
#goldenapron3#Week6#Tometo#Post-1 વિદ્યા હલવાવાલા -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
સ્મોકી ટોમેટો ચટણી (Smoky Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoઆ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .. શાક ની ગરજ સારે છે ..થેપલા ભાખરી ભજીયા ગોટા બટેટા વડા બધા જ સાથે ખૂબ સરસ લાગે છે .. Aanal Avashiya Chhaya -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
-
-
-
-
ટામેટા પૂરી એન્ડ ટામેટા ભજીયા (Tomato Puri & Tomato Bhajiya Recipe In Gujarati)
#GA4#Week7 tomatoespurindbhajiya Reshma Bhatt -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13946240
ટિપ્પણીઓ