મિલ્ક કેસર રોલ (Milk Kesar Roll Recipe In Gujarati)

#કૂકબુક
પોસ્ટ 1
આ એક એવી મીઠાઈ છે જે માવા અને કન્ડેન્સ મિલ્ક વગર બનાવવામાં આવે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી , બનાવવામાં સરળ અને યુનિક બને છે
મિલ્ક કેસર રોલ (Milk Kesar Roll Recipe In Gujarati)
#કૂકબુક
પોસ્ટ 1
આ એક એવી મીઠાઈ છે જે માવા અને કન્ડેન્સ મિલ્ક વગર બનાવવામાં આવે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી , બનાવવામાં સરળ અને યુનિક બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોપરા ના છી ણ લો અનેતેને એક મિનિટ માટે ધીમા તાપે સેકી લો.
- 2
હવે તેને એક બાઉલમાં લઈ તેમાં મિલ્ક પાઉડર ખાંડ ઈલાયચી પાઉડર અમે રમિક્સ કરો હવે તેના બે ભાગ કરો એક ભાગમાં કેસર વાળા દૂધથી લોટ બાંધવો અને બીજા ભાગમાં ખાલી દૂધથી લોટ બાંધવો
- 3
હવે દૂધ વાળો નો રોટલો વણી લો અને તેના કેસરવાળા ભાગનો સિલિન્ડર જેવો આકાર આપી દૂધવાળા રોટલાની ઉપર મૂકી ટાઈટ રોલ વાળો.
- 4
આ રોલને પ્લાસ્ટિક રેટપ માં રેપ કરી 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકો ત્યારબાદ તેના પર ચાંદીનો વરખ લગાડી તેને કટ કરો સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
- 5
ફ્રેન્ડ્સ મીઠાઈ અમે દિવાળીમાં જરૂરથી બનાવજો અને બનાવી તમારા અભિપ્રાય મને જણાવશો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક
#goldenapron3#week -8#કોકોનટ#ટ્રેડિશનલકોપરા પાક ને અમુક લોકો કોકોનટ બરફી ના નામ થી પણ બોલાવે છે.જૂની અને જાણીતી મીઠાઈ છેઆ ખુબ જ સરળ મીઠાઈ છે. આ મીઠાઈ ફ્રેશ કોપરા નું છીણ,દૂધ, ખાંડ અને માવા થી બને છે. Kalpana Parmar -
-
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
#Week2માવા વગર ની બહાર જેવી કેસર બાસુંદી, એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ બહાર જેવી બાસુંદી. બનાવવા માં પણ સૌથી સરળ જટપટ બને એવી. Mansi Unadkat -
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
કોકોનટ ગુલકંદ મીઠાઈ(Coconut gulkand mithai recipe in gujarati)
આ મીઠાઈ બનાવવામાં ખૂબ જ સરળ પરંતુ ખૂબ જ ટેસ્ટી બને છે.ગુલકંદ અને કોકોનટનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
કેસર અંગુરી રસમલાઈ (Kesar Angoori Rasmalai Recipe In Gujarati)
#mrમિલ્ક એક સંપૂર્ણ આહાર છે. મિલ્કમાંથી જાત - જાતની મીઠાઈ આપણે બનાવતા હોય છે. આજે મે મિલ્કમાંથી બનતી રસમલાઈ મીઠાઈ બનાવી છે. Jigna Shukla -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
કેસર પિસ્તા નાન ખટાઇ (Kesar Pista Nankhatai Recipe In Gujarati)
આપણે નાનખટાઇ તો બેક કરતા જ હોઈએ છીએ પરંતુ અહીં થોડો રોયલ ટેસ્ટ બનાવવા માટે મે કેસર પિસ્તા નાન ખટાઇ બનાવી છે જે ખૂબ જ ડીલીસીયસ બને છે#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#DTRદિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.Happy Diwali to all... Devyani Baxi -
માવા કોપરા બરફી
#RB19#AA1#SJRશ્રાવણ મહિનો આવે એટલે મીઠાઈઓ ખૂબ જ બને આજે રક્ષાબંધન અને તિથિ પ્રમાણે મારા દીકરા નો બર્થ ડે એટલે મેં આજે મારા દીકરાની ફેવરિટ થાય માવા કોપરા બરફી બનાવી છે Kalpana Mavani -
-
દૂધપાક
આ એક પરંપરાગત વાનગી છે જે ગુજરાતમાં શ્રાદ્ધ મા બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે Arti Desai -
કેસર કોકોનટ પિસ્તા ડીલાઇટ
#મીઠાઈ#indiaપોસ્ટ-15આ મીઠાઈ ઘી વિના,ખૂબ જલ્દી અને રાંધ્યા વિના બની જાય છે.સ્વાદ અને દેખાવ મા ખૂબ સુંદર લાગે છે. Jagruti Jhobalia -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
-
-
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
મિલ્ક પાઉડર બરફી
#RB6#WEEK6( મિલ્ક પાઉડર બનાવવામાં ખૂબ જ ઇઝી છે ગમે ત્યારે અચાનક ઘરે મહેમાન આવે અને બારેથી મીઠાઈ લાવવાનો ટાઈમ ના હોય તો ફટાફટ મિલ્ક પાઉડર બની જાય છે.) Rachana Sagala -
મિલ્ક પાઉડર અને કોપરાનાં છીણના રોલ (Milk Powder Kopra Roll Recipe In Gujarati)
#WDવુમન્સ ડે નિમિત્તે મેં milk પાઉડર અને કોપરાના છીણનાઆ સ્વાદિષ્ટ મીઠાઈ રોલ બનાવ્યા છે જે આજના વુમન્સ ડે નિમિત્તે બધાને એકતાથી જકડી રાખશે નારી તું નારાયણી છે તે અન્નપૂર્ણા જગદંબા અને સરસ્વતી છે એવા નારી સ્વરૂપને મારા કોટી કોટી વંદનઆજ ની રેસીપી દિશાબેન રામાણી ચાવડા પુનમબેન જોશી અને એકતા બેન મોદી આ બધા બહેનોએ તથા બિંદી શાહ ખુશ્બુ વોરા દિપાલી ધોળકિયા આ બધાએ હર હંમેશ સુંદર અને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડયું છે અને મારા કાર્યમાંમાર્ગદર્શક બન્યા છે તેથી એ બધાને હું આભારી છું Ramaben Joshi -
મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો Kalpana Mavani -
મિલ્ક મેંગો ડેઝર્ટ(Milk Mango Dessert recipes in Gujarati)
#KR આ ડેઝર્ટ કુકીંગ વગર નું બને છે.તેમાં કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાઉડર,ક્રિમ વાપરવું પડતું નથી છતાં એકદમ ક્રિમી બને છે.ત્રણ પ્રકાર નાં અલગ અલગ લેયર તૈયાર કરી ને બનાવવાં માં આવે છે. Bina Mithani -
એગલેસ માવા કેક (Eggless mawa cake recipe in Gujarati)
ટ્રેડિશનલ પારસી માવા કેક ઈંડા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, પરંતુ મેં અહીંયા એગલેસ માવા કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક કેક નો પ્રકાર છે જે પરંપરાગત ભારતીય મીઠાઈ જેવી લાગે છે કારણ કે એમાં કનડેન્સ્ડ મિલ્ક, માવા અને ઈલાયચી નો ઉપયોગ કરવામાં આવે છે. વાર તહેવારે મીઠાઈ ની જગ્યાએ બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
#DTR આ વાનગી તહેવારો માં તેમજ ઉપવાસમાં બનાવવામાં આવે છે... ઇન્સ્ટન્ટ બની જાય છે અને મહેમાનો ને સર્વ કરવાથી બધા ખૂબ ખુશ થઈ જાય છે...પ્રસાદ અર્પણ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (4)