રાંધવાની સૂચનાઓ
- 1
મરી અને મીઠું સિવાય ની બધી સામગ્રી કૂકરમાં લઈ બે થી ત્રણ કપ પાણી નાખી ત્રણ સીટી વગાડીને બાફી લેવુ, ત્યારબાદ કૂકર ઠંડુ પડે એટલે ગ્રાઈન્ડ કરી સૂપના ગળણા થી ગાળી લેવું.
- 2
પછી જરૂર મુજબ પાણી ઉમેરી મીઠું અને મરી પાઉડર ઉમેરી ઉકાળી લેવુ. ટામેટા ની ખટાશ હોય તો તમારા ટેસ્ટ મુજબ ખાંડ ઉમેરી શકો છો. મે અહીંયા ખાંડ નથી નાખી.
- 3
સૂપ તૈયાર છે તેને સર્વિંગ બાઉલમા કાઢી ઉપર ક્રિમ થી સજાવી સર્વ કરવુ.
Similar Recipes
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#Week20#GA4#tomato મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો ટમેટો સુપ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
ટોમેટો સૂપ વિથ બ્રેડ(Tomato Soup Recipe in Gujarati)
#week7#tometo#GA7ટમેટો સૂપ... બનાવવા માં ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. અને તે હેલ્થ માટે પણ ખૂબ સારું રહે છે. Uma Buch -
-
-
-
ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
આ રીતે બનાવો ખૂબજ testy બનશે. વારંવાર બનાવશે. Reena parikh -
-
-
-
-
-
-
ટોમેટો બેલ પેપર સૂપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે. Darshna Mavadiya -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13922430
ટિપ્પણીઓ