ટામેટા ના કરકરિયા (Tomato Karkariya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આજે આપણે બનાવશુ ટામેટા ના કારકરિયા
- 2
હવે ટામેટા મરચા આદુ અને કોથમરી ને મિક્સચર માં પીસી લેવા પછી એ પેસ્ટ માં ચોખા નો લોટ નાખવો અને મીઠુ નાખી મિક્સ કરવું
- 3
હવે આ બેટર માંથી નાના ભજીયા ઉતારવા અને મીડીયમ થી ધીમા ગેસ પર કડક થાય ત્યાં સુધી તળવા યાદ રાખવું આ પેસ્ટ માં મિક્સ થાય એટલો જ લોટ નાખવો પાણી ન નાખવું જેવું જેથી કારકરિયા એકદમ ક્રિસ્પી થાય
- 4
તો ત્યાર છે ટામેટા ના કારકરિયા અહીં મેં દહીં ની ચટણી સાથે સર્વે કર્યા છે તમે મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટામેટા પૂરી એન્ડ ટામેટા ભજીયા (Tomato Puri & Tomato Bhajiya Recipe In Gujarati)
#GA4#Week7 tomatoespurindbhajiya Reshma Bhatt -
-
-
-
-
-
-
-
-
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
#વિકમીલ 1#તીખીસુરતના ડુમસ સિટીના ફેમસ ટામેટા ના ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચટણી થી ભરેલા અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તીખા અને સોફ્ટ એકદમ પોચા ખાવામાં ખૂબ જ મજા આવે છે વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા સાથે ચા અથવા એમનેમ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
ટામેટા ના પરાઠા(Tomato paratha Recipe in Gujarati)
#GA4#week7ટામેટા ના પરાઠા એ બહુ સ્વાદ માં સરસ લાગે છે. સવારે નાસ્તા માં, ટિફિન માં કે રાત્રે જમવા માં પણ સારા લાગે છે. Vrunda Shashi Mavadiya -
-
-
ટામેટા ના પકોડા
#સુપરશેફ2#લોટઆ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગી છે. સાંજ ના નાસ્તા માં આ પકોડા તમે બનાવી શકો છો.ચોમાસા માં વરસતા વરસાદ માં આ પકોડા ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે. Mamta Kachhadiya -
-
-
-
-
-
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13957259
ટિપ્પણીઓ