ગાર્લિક બ્રેડ(garlic Bread recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 2બન કોઈ પણ ચાલે
  2. 2-3નાનાં બટર નાં ટુકડા
  3. 6-7લસણ ની કળી
  4. ચીલી ફ્લેક્સ જરુર મુજબ
  5. ઓરેગાનો જરુર મુજબ
  6. 2ચીઝ સ્લાઈસ
  7. મોઝરેલા ચીઝ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    બટર ને 30 સેકન્ડ માટે માઇક્રો કરી લો.હવે બટર મેલ્ટ થાઈ એટલે તેમાં લસણ,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો એડ કરી મિક્સ કરી લો.

  2. 2

    હવે બન ને વચ્ચે થી કટ કરી લો.હવે તેમાં એક ચીઝ સ્લાઈસ મુકી બીજું કટ કરેલું બન મુકી પીક માં બતાવ્યા પ્રમાણે કટ કરી લો.

  3. 3

    હવે તેમાં ગાર્લિક વાળું બટર બધાં પાર્ટ માં એડ કરી લો.હવે તેમાં મોઝરેલા ચીઝ બટર ની જેમ બધાં પાર્ટ માં એડ કરી લો.

  4. 4

    હવે તેને માઇક્રોવેવ માં 2-3 મિનીટ માટે માઇક્રો કરી લો.(ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરવું.)

  5. 5

    રેડી છે ગાર્લિક પુલ અપાર્ટ બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (23)

Similar Recipes