મસાલા રોટલી (Masala Rotli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ રોટલી ના ટુકડા કરી ને રાખો. ને બીજી બાજુ એક વાસણ માં તેલ ગરમ કરવા મૂકો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નો વઘાર કરવો.
- 3
પછી તેમાં લીલાં મરચાં ના ટુકડા ઉમેરો ને તેને ૨ થી ૩ મિનિટ સતડવા દેવા.
- 4
પછી તેમાં ટુકડા કરી ને રાખેલ રોટલી ઉમેરવી. ને તરત જ તેમાં છાશ ઉમેરવી.
- 5
છાશ ઉમેરવી ને સહુ થી પહેલા બધું મિક્સ કરવું. પછી તેમાં ૧ ચમચી હળદર ઉમેરવી.પછી તેમાં લાલ મરચું પાઉડર ઉમેરવું.
- 6
પછી ધાણા જીરું પાઉડર અને મીઠું ઉમેરવું ને બધું મિક્સ કરવું.
- 7
હવે તેમાં થી પાણી નો ભાગ બળી જાય ને થોડું થીક થાય એટલે ગેસ બંધ કરી દેવો. લગભગ ૫ મિનિટ માં પાણી નો બધો ભાગ બળી જસે અને તેલ છૂટું પડી જસે.પછી તેને એક પ્લેટ માં લઇ ને ઉપર કોથમીર થી સજાવી ને સર્વ કરવી. તો તૈયાર છે છાશ વાળી વઘારે લ રોટલી. આ ગરમ ગરમ ખાવા ની ખુબ મજા આવે છે. ને સવાર માં એક ગરમ નાસ્તા તરીકે પણ ચાલે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા રોટલી (Masala Rotli Recipe In Gujarati)
#MAMother’s Day ઉપર મારા mother ની રેસેપી જે મારી ફેવરીટ છે એ આપની સાથે સેર કરુ છું. Jigna Gajjar -
-
-
-
-
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
-
-
-
પકોડી મસાલા રોટલી (Pakodi Masala Rotli Recipe In Gujarati)
#GA4#Week25#Roti Priyanshi savani Savani Priyanshi -
-
-
-
પાલક રોટલી વધારેલી(palak rotli vaghrali in Gujarati)
#goldenapron3#વિકમીલ ૧#માઇઇબુક પોસ્ટ ૮Komal Hindocha
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)