વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)

વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા તો સેન્ડવિચ માટે જરૂરી એવી તીખી અને એના માટે જરૂરી એવી ગ્રીન ચટણી રેડી કરી લેવી...
- 2
હવે કોબીજ, કાંદો, કેપ્સીકમ બધા ને ખુબ જ બારીક કટ કરી લેવું...ટામેટા ને પણ જીણું સમારી અલગ થી રાખવું...હવે આ માં ચાટ મસાલો... સેન્ડવિચ મસાલો મીઠુ સ્વાદ મુજબ એડ કરવું...અને મિક્સ કરી લેવું...સ્ટફિંગ રેડી
- 3
હવે બ્રેડ સ્લાઈસ લેવી...પેહલા માખણ લગાવવું....પછી ચટણી લગાડવી...પછી સ્ટફિંગ મૂકવું.....બરાબર ગોઠવવું. એના પર ટામેટા ગોઠવવા...એના પર ચીઝ છીણેલું મૂકવું....
- 4
હવે સેન્ડવિચ મસાલો અને ચાટ મસાલો સ્પ્રીનકલ કરવો બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકી બંધ કરી ટોસ્ટર માં બટર લગાવી રેડી કરેલુ બ્રેડ મૂકી દેવી...બંધ કરી ગેસ ની સ્લો ફેમ પર સેકી લેવી...
- 5
તો રેડી છે વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ઉપર થી ચીઝ છીણી લેવું...અને ચટણી સોસ સાથે સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ સેન્ડવિચ(Cheese sandwich Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ સેન્ડવિચને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સેન્ડવીચ તો બધાને પ્રિય હોય છે અને નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજની ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસિપી શરૂ કરીએ.#NSD Nayana Pandya -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ચીઝ મંચાઉ સેન્ડવિચ (Cheese Manchow sandwich Recipe In Gujarati)
#NSD national sandwich day challengeઆજ કાલ માં મન્ચુરિયન નો તો ક્રેઝ છે જ પણ મન્ચુરિયન સેન્ડવિચ નો પણ ક્રેઝ અપડે ફેલાવસુ એમ વિચારીને મેં આ રેસિપી શરે કરી છે Kirtee Vadgama -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)
પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ Archana99 Punjani -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (double decor cheese sandwich) Mansi Patel -
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
નેશનલ સેન્ડવિચ ડે પર મારા ઘર માં બધા ની ફેવરિટ રશિયન સેન્ડવિચ# સેન્ડવિચ ચેલેન્જ #NSD Nisha Shah -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe in Gujarati)
બાળકો ને ખાવા ની ખુબ જ મજા આવે એવી સેન્ડવિચ Pinal Patel -
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
મેલટેડ સેન્ડવિચ 3 લેયર (3 layer Melted Sandwich Recipe In Gujarati)
#NSDમેલટેડ સેન્ડવિચ એ બોમ્બે ની ફેમસ સેન્ડવિચ છે.તેમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ વપરાય છે. પણ બહુજ સરસ લાગે છે.મેં પણ આજે પેલી વાર બનાવી. Shilpa Shah -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ (23)