હળદર અજમા વાળું દૂધ (દૂધ) (haldar Ajma Valu Milk Recipe In Gujarati)

Piyu Madlani
Piyu Madlani @cook_26061016
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ મેમ્બર
  1. ૧ વાટકો દૂધ
  2. ૧ નાની ચમચીહળદર
  3. ૧ નાની ચમચીઅજમા
  4. ૧ નાની ચમચીખાંડ
  5. ૧ નાની ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    આ દૂધ ખુબ જ સરસ હોય છે.આ કોરોના સમયમાં હળદર અને અજમા વાળું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે શરદી અને ઉધરસ મટાડે છે.સૌપથમ ૧ વાટકો દૂધ લો.

  2. 2

    પછી ૧ તપેલીમાં ઘી ગરમ કરો અને પછી તેમાં અજમા નાખો.અજમા થય જાય પછી તેમાં દૂધ ઉમેરો.

  3. 3

    પછી તેમાં હળદર અને ખાંડ ઉમેરો.૩/૪ મીનીટ ઉકળવા દો તૈયાર છે સ્વાદિષ્ટ હળદર અને અજમા વાળું દૂધ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Piyu Madlani
Piyu Madlani @cook_26061016
પર

ટિપ્પણીઓ

Similar Recipes