નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી અને પીસેલી ખાંડ ને મિક્સ કરી ને 10 મિનિટ ફીની લો.
- 2
પછી તેમાં બધાં લોટ નાખી મિક્સ કરો.અને નાન ખટાઇ નો આકાર આપો.
- 3
પછી તેની પર તુટી ફ્રુટી મૂકો. અને શેકી લો.(એક તપેલીમાં મીઠું રાખી તેની પર સ્ટેન્ડ મુકો.પછી ડિશ માં નાન ખટાઇ રાખો.થાળી ઢાંકી ધીમા તાપે 30 મિનિટ ચડવા ડો.)અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)
# કુકબૂક#રેસીપી ૨દિવાળી ના તહેવાર માં મીઠાઈ ની સાથે સાથે આવા કૂકીઝ કે નાનખટાઈ ની પણ એક અલગ મજા છે ઘણા ને પરંપરાગત મીઠાઈ કે એમજ મીઠાઈ ઓછી પસંદ હોય છે પણ આ વાનગી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે Hema Joshipura -
-
-
-
-
કોકોનેટ નાનખટાઈ (coconut Nankhatai recipe in gujarati)
#FD#cookpadguj#cookpadind મારી નાનપણ ની ફ્રેન્ડ શ્રીજલ બારૈયા ની ફેવરિટ ખૂબ ભાવે છે તે રેસિપી અહીં ફ્રેન્ડ શીપ ડે પર શેર કરું છું. Rashmi Adhvaryu -
-
સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
મે પહેલી વાર જ નાનખટાઈ બનાવી છે, અને ખરેખર હું ખુબજ એક્સસાઈટેડ હતી કે ખબર નહિ કેવી બનશે?? પણ ખરેખર ઘર ના મેમ્બર્સ ઈ પણ ખુબજ વખાણ કર્યા છે... સોં... મેહનત વસૂલ Taru Makhecha -
-
-
-
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
-
-
કલરફુલ સ્વાદિષ્ટ ડોનેટ (Colourful Testy Doughnuts Recipe In Gujarati)
#SRJ#Post11#સુપર રેસીપી ઓફ જૂન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
નાનખટાઈ
નાનખટાઈ ખાસ તો મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. પરંતુ આ રેસિપીમાં ઘઉંના લોટમાંથી બનાવેલ છે. Pinal Naik -
-
નાન ખટાઈ(naan khatai recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકપોસ્ટ ૩૦મે પેલી જ વાર આ નાન ખટાઇ બનાવી છે.એકદમ સરસ બની છે. એ પણ ઈડલી કુકર માં.એટલે હું તમારી જોડે રેસિપી શેર કરું છું બધાને બોવ જ ભાવી છે.તમે પણ ટ્ર્ય કરજો. Anupa Prajapati -
-
-
નાનખટાઇ (Naan Khatai Recipe in Gujarati)
#GA4#week4#backedસ્વાદ મા એકદમ બહાર જેવીજ નાનખટાય બને છે. તેમાં પણ ઘઉં ની નાનખટાય...lina vasant
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14010600
ટિપ્પણીઓ (6)