રતાળુપુરી (Ratalu Puri Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

#GA4
#Week9
#puri
Surat Ni famous ratalu puri

રતાળુપુરી (Ratalu Puri Recipe In Gujarati)

#GA4
#Week9
#puri
Surat Ni famous ratalu puri

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 500 ગ્રામરતાળુ
  2. 2 બાઉલ ચણાનો લોટ
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીલીલા મરચાંની પેસ્ટ
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  7. ચપટીહળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. જરૂર મુજબતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રતાળુની છાલ કાઢી તેને પાણીથી સાફ કરી તેને ગોળ સ્લાઇસમાં કાપી લેવાં.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં લીલા મરચાંની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર અને મીઠું ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ભજીયાનું ખીરું તૈયાર કરો,ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકો

  4. 4

    ત્યારબાદ રતાળુની સ્લાઇસને ખીરામાં બોળીને ઉપર મરી પાઉડર છાંટી ગરમ તેલમાં ભજીયા ઉતારો.

  5. 5

    તેને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લો

  6. 6

    તો તૈયાર છે રતાળુપુરી,આ ખાવામાં ખુબજ હેલ્થી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર

Similar Recipes