રવા ટુટી ફ્રુટી મોદક (Rava Tutti Frutti Modak Recipe In Gujarati)

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166

રવા ટુટી ફ્રુટી મોદક (Rava Tutti Frutti Modak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
પાંચ વ્યક્તિ
  1. 1 વાટકીરવો
  2. 1 ગ્લાસદૂધ
  3. 1/2 વાટકી ખાંડ
  4. 1 વાટકીટુટી ફ્રુટી
  5. 2 ચમચીઘી
  6. 1/2 ચમચી ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈ તેમાં રવો ઉમેરી બે મિનિટ સુધી શેકી લો

  2. 2

    હવે બીજા એક તપેલામાં દૂધ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો પછી તેમાં ખાંડ પણ ઉમેરી દો

  3. 3

    પછી તેમાં ઈલાયચી પાઉડર પણ ઉમેરી દો દૂધ ઉકળે એટલે એમાં શેકેલો રવો ઉમેરી હલાવતા રહેવું

  4. 4

    એકદમ સરસ કટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું પાકી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દો

  5. 5

    પછી તેમાં ટુટી ફ્રુટી ઉમેરી મોદક મોલ્ડમાં મોદક બનાવી લો અથવા તો લાડુ બનાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Tasty Food With Bhavisha
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes