રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સિંગ બાઉલમાં ઘી અને ખાંડ મિક્સ કરી લગભગ ૭થી ૮ મિનીટ માટે ખૂબ ફીણો (બીટ કરો) આમ કરવાથી એકદમ ફ્લપી થઈ જશે હવે મેંદો રવો અને સોડા મિક્સ કરી આ ફિનેલા ઘી માં ઉમેરો બધું હળવા હાથે મિક્સ કરી લો
- 2
ટુટીફૂટી માં 1/2 ચમચી મેંદો રાખી dost કરી આ લોટમાં ઉમેરો સાથે વેનીલા એસેન્સ અને એલચીનો ભૂકો (ઓપ્સનલ) બધું બરાબર મિક્સ કરી લોટ બાંધો લોટ ની ઢાંકી 10 મિનીટ માટે ફ્રીઝ માં રેસ્ટ આપો જેથી ઘી બરોબર સેટ થઈ જાય
- 3
ઓવનને ૧૮૦ ડિગ્રી પર પ્રિન્ટ કરી લ્યો એક બેકિંગ ટ્રેમાં નીચે બટર પેપર પાથરી દો હવે બાંધેલા લોટમાંથી નાની સાઈઝના ગોળા કરી બેકિંગ ટ્રેમાં થોડું અંતર રાખી ગોઠવી દો તેને દબાવવા ના નથી ઉપર ટુટી ફ્રુટી મૂકવી હોય તો મૂકી દો
- 4
પ્રિ હિટ કરેલા ઓવનમાં દસથી પંદર મિનિટ માટે નાન ખટાઇ બેક કરો... ઠંડી થયા પછી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
કાજુ નાનખટાઈ (Cashew Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ એ બઘા ની પ્રિય છે. નાનખટાઈ અલગ અલગ ફલેવર ની બનાવા માં આવે છે. તેમાં મેં કાજુ ની ફલેવર આપી છે.જે ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
મસાલા નાનખટાઈ (Masala Nankhatai Recipe In Gujarati)
આ હેલ્ધી નાનખટાઈ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુજ સ્પાઈસી છે. આમાં બાજરી નો લોટ વાપર્યો છે જે એને બીજી નાનખટાઈ થી અલગબનાવે છે.#CB3#DFT Bina Samir Telivala -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
-
-
-
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જમારા મમ્મી પાસે થી મે નાનખટાઈ બનાવતા શીખી છુ ને મને પણ બહુ ભાવે છે તો આજે મેં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ફલેવર્ડ નાનખટાઈ (Flavoured Nankhatai Recipe In Gujarati)
#CB3નાનખટાઈ એ સુરતમાં પ્રખ્યાત છે. નાનખટાઈને એક બિસ્કિટમાં ગણવામાં આવે છે. મે આજે અલગ અલગ બે ફલેવરમાં નાનખટાઈ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાનાથી મોટા સુઘી બધાની મનપસંદ અને બધાને ભાવતી વાનગી એટલે નાનખટાઈ . Pooja kotecha -
-
ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#DTRનાનખટાઈ મારી ખુબજ ફેવરિટ છે મારે ૧૦ નું વેકેશન હતું ત્યારે હોમ સાયન્સ ના ક્લાસ કર્યા હતા તેમાં હું નાન ખટાઇ બનાવતા શીખી હતીતે વખતે OTG ન હતું તો હું એલ્યુમિનિયમની કથરોટમાં અથવા ઈડલીની વાટકીમાં બનાવતી હતી.આ વખતે મેં ઓટીજી માં બનાવવાનો ટ્રાય કર્યો છે. ખરેખર ખુબ જ સરસ બની. Nisha Shah -
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
-
એસોર્ટેડ નાનખટાઈ
#કૂકબુક#post3#દિવાળીસ્પેશ્યલ#નાનખટાઈ#cookies#biscuitદિવાળી માં બનતી અનેક વાનગીઓ માં ની એક જાણીતી વાનગી છે નાનખટાઈ। નાનખટાઈ બારે માસ મોટા ભાગ ની બેકરીઓ માં મળતી થઇ ગઈ છે. હવે તો વિવિધ ફ્લેવર્સ વાળી નાનખટાઈ પણ મળવા માંડી છે. તે ચા / કોફી સાથે ખવાતી જાણીતી બિસ્કિટ છે.નાનખટાઇ ની ઉત્પત્તિ 16 મી સદીમાં ગુજરાતના સુરત શહેરમાં થઈ હતી. નાનખટાઈ નામ બે શબ્દો નું બનેલું છે - 'નાન' એક ફારસી શબ્દ છે, જે એક પ્રકારનો ફ્લેટબ્રેડ છે. 'ખટાઇ' એક અફઘાની શબ્દ છે જેનો અર્થ બિસ્કીટ છે.પ્રસ્તુત છે એસોર્ટેડ નાનખટાઈ જેમાં છે 5 ફ્લેવર્સ જેવા કે પ્લેઇન ઇલાયચી, પિસ્તા, રસમલાઈ, ચોકલેટ અને રોઝ. છઠ્ઠો પ્રકાર છે પંચરંગી ફ્લેવર જે આ પાંચેય ફ્લેવર નો સંગમ છે. Vaibhavi Boghawala -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
#GA4#week9#maida#mithaiનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે Vidhi V Popat -
-
નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)
# કુકબૂક#રેસીપી ૨દિવાળી ના તહેવાર માં મીઠાઈ ની સાથે સાથે આવા કૂકીઝ કે નાનખટાઈ ની પણ એક અલગ મજા છે ઘણા ને પરંપરાગત મીઠાઈ કે એમજ મીઠાઈ ઓછી પસંદ હોય છે પણ આ વાનગી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે Hema Joshipura -
-
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15671504
ટિપ્પણીઓ (6)