કોફી શેક વિથ ડાર્ક ચૉકલટ (Coffee Shake With Dark Chocolate Recipe In Gujarati)

Khushbu pankhaniya
Khushbu pankhaniya @cook_26406523

કોફી શેક વિથ ડાર્ક ચૉકલટ (Coffee Shake With Dark Chocolate Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મિનીટ
1 વ્યક્તિ
  1. ૧ ગ્લાસદૂધ
  2. ૧/૨ ચમચી કૉફી
  3. ૧ ચમચીખાંડ
  4. ૩ ચમચીડાર્ક ચૉકલટ

રાંધવાની સૂચનાઓ

7 મિનીટ
  1. 1

    એક મિક્ષિન્ગ જાર માં દૂધ, ડાર્ક ચૉકલટ, કોફી, અને ખાંડ ઉમેરી ક્રશ કરી લો.

  2. 2

    ત્યારબાદ એક ગ્લાસ માં લઇ તેમાં ડાર્ક ચૉકલટ અને ક્રીમ બિસ્કીટ થી ગાર્નિંશીંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu pankhaniya
Khushbu pankhaniya @cook_26406523
પર

Similar Recipes