ડબલ ચોકો ક્રીમી કોફી (Double Choco Creamy Coffee Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

ડબલ ચોકો ક્રીમી કોફી (Double Choco Creamy Coffee Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ કપ
  1. ૧ કપદૂધ
  2. ૧.૫ ટી સ્પૂન ખાંડ
  3. ૨ ટી સ્પૂનડબલ ચોકો કૉફી પાઉડર
  4. ૧ ટી સ્પૂનવ્હીપ ક્રીમ
  5. આઈસ ક્યૂબ
  6. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    દૂધ મા ખાંડ અને 1/2 કોફી પાઉડર નાખી બ્લેન્ડર ફેરવી દો

  2. 2

    ગ્લાસ માં બરફ નાખી તેના ઉપર બાકી ની કૉફી પાઉડર નાખી તેમાં તૈયાર કરેલ કોફી અને વ્હિપ્પ ક્રિમ ઉમેરો

  3. 3

    ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી કૉફી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes