ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ (Chocolate Brownie With Icecream Recipe In Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/4 કપતેલ
  3. 1/2 કપદહીં
  4. 1/2 કપબૂરું ખાંડ
  5. 1/4 ચમચીસોડા
  6. 1નાનું પેકેટ અમુલ ડાર્ક ચોકલેટ
  7. જરૂર મુજબ સર્વ કરવા વેનીલા આઈસ્ક્રીમ
  8. ગાર્નિશીંગ માટે
  9. જરૂર મુજબ ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો,બૂરું ખાંડ, દહીં,તેલ,બેકિંગસોડા,બે,પાઉડર,મેલટેડ ચોકલેટ અખરોટ બધુજ મિક્સ કરી બેટર રેડી કરો

  2. 2
  3. 3

    હવે લંબચોરસ મોલ્ડ ને ઓઇલ અને દસ્ટિંગ કરી લો,અને બેટર તેમાં ફોર કરી ટેપ કરી ધીમા તાપે ગેસ પર 20 થી25 મિનિટ બેક કરી લો

  4. 4

    થઈ જાય એટલે ઠંડી પડે પછી અનમોલ્ડ કરો સરખા પીસ કરી વેનીલા આઈસ્ક્રિમ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

Similar Recipes