બિસ્કિટ (Biscuit Recipe In Gujarati)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694

#કૂકબુક
#દિવાલી સ્પેશ્યિલ
#ફર્સ્ટ પોસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
2 લોકો
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપદૂધ
  3. 1 કપઘી
  4. 2 કપખાંડ દળેલી
  5. 1 ચમચીસોડા
  6. 2 ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    સૌથી પહેલા દળેલી ખાંડ લો. અને તેમાં ઘી ઉમેરો.

  2. 2

    ઘી ખાંડ મિક્સ કરી અને તેમાં ઘઉં નો લોટ લો. કોકો પાઉડર ઉમેરો.

  3. 3

    તેમાં દૂધ ઉમેરી મિક્સ કરો. પછી તેમાં સોડા એડ કરો.

  4. 4

    હવે તેને બેક કરવા મૂકવું. લાઈટ બ્રાઉન પકાઉ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
પર
Eat healthy,Stay healthy
વધુ વાંચો

Similar Recipes