અખરોટ ચોકો નાનખટાઈ (Walnut Choco Nankhatai recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક બાઉલ માં ચારણી વડે લોટ,બેકિંગ પાઉડર અને સોડા ચાળી લો.
- 2
હવે તેમાં ખાંડ અને કોકો પાઉડર ઉમેરો,અને અખરોટ અને કાજુ બદામ પણ ઉમેરી દો,
- 3
બધું બરાબર મિક્સ કરી લો,અને તેમાં ઘી (રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ)ઉમેરી હાથ વડે મિક્સ કરી લો.
- 4
2 ચમચી દૂધ ઉમેરી ને તેનો લોટ બાંધીએ એવો કરી દો,અને તેના એક સરખા માપ ના લુવા કરી લો,
- 5
હવે લુવા ને ગોળ વાળી ને હાથ વડે પ્રેસ કરી એના ઉપર અખરોટ નોટુકડો મૂકી બેકિંગ ટ્રે માં ગોઠવી દો, 180 ડિગ્રી પર 17 મિનિટ માટે પ્રીહિત કરી બેક કરી લો.
- 6
ઠંડા થાય એટલે બરણીમાં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
ચોકો-બદામ કેક(Choco almond cake Recipe in Gujarati)
#GA4#Week14# ઘઉંનો કેક#Cookpadgujarati Richa Shah -
-
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
-
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
-
ચોકો મગ કેક
#એનિવર્સરી#વીક 4કેક તો બધા નેજ ભાવે પણ બનવતા થોડો સમય લાગે.અને ચોકલેટ પણ બધા ને જ પ્રિય છે તો આજ ઝટપટ બની જાય અને ખાવામાં માજા પડે એવી એક કેક હું લાવી છું જેનું નામ છે.ચોકો મગ કેક. Ushma Malkan -
અખરોટ સુખડી (Walnut Sukhadi Recipe In Gujarati)
#Walnuts#cookpad#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
-
-
વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
#GA4#Week16Keyword: Brownieરેસ્ટોરન્ટ માં વિવિધ કોર્સ ખાધા પછી હવે ડીઝર્ત નો ટાઇમ થાય છે. આપણે મોટે ભાગે આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, ખીર,વિવિધ હલવા j ખાતા હોઈએ છીએ.પણ યંગ જનરેશન નું પ્રિય ડીઝર્ટ પૂછો તો બધા બ્રાઉની જ હસે. આજ ની રેસીપી સાદી બ્રાઉની કરતા વધારે ચોકલેટી અને ટેસ્ટી છે. Kunti Naik -
અખરોટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsમેં અખરોટ હલવો બનાવ્યો છે. જે શરીરને મજબૂત બનાવે છે. Bijal Parekh -
ડેટ્સ અખરોટ બ્રાઉની (Dates Walnut Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownieબ્રાઉની લગભગ ચોકલેટ અને મેંદા ની બનતી હોય છે. મે આજે થોડી અલગ રીતે બનાવી ને હેલ્થી બનાવી છે. જેનો ટેસ્ટ પણ ખૂબ ભાવે એવો છે Hiral Dholakia -
-
-
-
-
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
વોલનટ ચોકો પુડિંગ (Walnut Choco Pudding Recipe In Gujarati)
#Walnutsઅખરોટ મા પુષ્કળ માત્રામાં પ્રોટીન અને વીટામીન ઈ હોય છે મે આજે અખરોટ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે ઘરમાં બધા ને બહુ જ પસંદ આવ્યુ Bhavna Odedra -
-
એગ્લેસ ચોકો મગ કેક (Eggless Choco Mug Cake Recipe In Gujarati)
#GA4 #Week22# post 2જલ્દી થી બનતી અને ખાવા ની બહુ મઝા આવે એવી કેકમેં બે મગ કેક બનાવી છે પણ એક મગ કેક નું માપ આપ્યું છે સરળતા માટે Smruti Shah -
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14480695
ટિપ્પણીઓ (26)