બિસ્કિટ રોલ (Biscuit Roll Recipe In Gujarati)

sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 પેકેટ બિસ્કિટ (પાર્લેજી)
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 2 ચમચીદળેલી ખાંડ
  4. વાટકીદુધ
  5. 2 ચમચીમલાઈ
  6. સ્ટફિંગ માટે
  7. 1 વાટકીખમણેલું ટોપરું
  8. 2 ચમચીમલાઈ
  9. દુધ
  10. દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બિસ્કિટને મિકચર માં ઝીણું દલી લઈશું.અને તેને ચળની વડે ચાળી લઈશું. ત્યારબાદ તેમાં કૉકો પાઉડર, બે ચમચી મલાઈ, ખાંડ નાખી મિક્સ કરો.

  2. 2

    હવે આ મિશ્રણમાં બે ચમચી ખાંડ,બે ચમચી મલાઈ એને જરૂર પ્રમાણે દુધ નાખી કઠણ લોટ બાંધી લો.

  3. 3

    ત્યારબાદ સ્ટફિંગ માટે ટોપરું,મલાઈ,ખાંડ અને દુધ નથી મિક્સ કરો.હવે આપણે બિસ્કિટનો લોટ ત્યાર કર્યો અને એક પ્લાસ્ટિક ની થેલી પર રાખી ગોળ વનીલો.અને તેમાં કિનારી સિવાય સ્તફિંગ નાંખી દો.

  4. 4

    હવે આપણે તેને ગોળ રોલ વાળી લઈશું. તેમાં. હવા ન રહે તેમ સરસ રીતે રોલ વાળી ને પ્લાસ્ટિક સહિત 3 થી 4 કલાક સુધી ફ્રીઝરમાં રાખ્યા બાદ તેને છરી વડે કાપી લો.

  5. 5

    તો હવે ત્યાર છે આપણા બિસ્કીટ રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sakshi kambaliya
sakshi kambaliya @sakshi_003
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes