ચોકલેટ પિસ્તા રોલ (Chocolate Pista Roll Recipe In Gujarati)

#કૂકબુક#post-૧
આ દિવાળી સ્પેશિયલ મિઠાઈ છે. નાના મોટા બધાને ભાવે જોઇને જ મોંમાં પાણી આવી જાય તેવી સરળ રેસિપી છે.
ચોકલેટ પિસ્તા રોલ (Chocolate Pista Roll Recipe In Gujarati)
#કૂકબુક#post-૧
આ દિવાળી સ્પેશિયલ મિઠાઈ છે. નાના મોટા બધાને ભાવે જોઇને જ મોંમાં પાણી આવી જાય તેવી સરળ રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દૂધ લ્યો તેને ખૂબ ઉકાળો.તેમાં ગુંદર નાખી હલાવો.હવે કોકા પાઉડર નાખી હલાવો...હવે તેમાં ઘી ઉમેરી ને હલાવો.ઘી છૂટું પડે માવો થાય એટલે તેને ઠંડુ કરવા મુકો દ્યો.
- 2
હવે એક બાઉલ મા નારિયેળ પાઉડર પિસ્તા દૂધની બે ચમચી ખાંડ મિક્સ કરી મિક્સી કરો..
- 3
હવે આ ફિલિંગ ને લાંબુ ગોળ વાળી લ્યો.અને ચોકલેટ ના પૂરણ ની ગોળ ઠેપલી કરી તેમાં વચે ફિલિંગ મૂકી ગોળ વાળી લ્યો.આવી રીતે બધા રોલ વાળી ડિશ માં રાખો
- 4
હવે એક ડિશ માં કોસ્તિંગ માટે ખસ ખસ લ્યો તેમાં આપડા રોલ ને મૂકી ગોળ વાળી દ્યો અને આપડા ચોકલેટ પિસ્તા રોલ યમ્મી ટેસ્ટી રોલ તૈયાર.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો-કોકોનટ બિસ્કીટ રોલ
નાના મોટા બધા ને ભાવે તેવી સરળ રેસિપી. નાના બાળકો પણ આ ડિશ બનાવી શકે તેવી રેસિપી છે. Ami Bhat -
કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#DTRદિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.Happy Diwali to all... Devyani Baxi -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe in Gujarati)
#GA4#Week18ગુલાબજાંબુ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે નાના મોટા સૌ ને ભાવે છે. Bhumika Parmar -
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
ચોકલેટ બોલ (Chocolate Bolls Recipe In Gujarati)
આ ચોકલેટ બોલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને છોકરાઓ અને મોટાઓ બધાને ખૂબ જ ભાવે છે. આ ચોકલેટ બોલને ચોકલેટ રેપરમાં વીંટી ને દિવાળીમાં મુખવાસ બોક્સ માં પણ રાખી શકાય છે. #કૂકબુક#ચોકલૅટ boll#કૂકપેડ#post2 Archana99 Punjani -
ચોકલેટ શોટ્સ (Chocolate shots Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં આપડે ત્યાં નાના મોટા બધા મેહમાન આવતા હોઈ છે, તો મેં આજે એક એવી રેસિપી બનાવી જે હરેક ને ભાવે અને નામ થી જ ખાવા નું મન થઇ જાય. charmi jobanputra -
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
બેસન પિસ્તા રોલ.(Besan Pista Roll Recipe In Gujarati)
#DIWALI2021 બેસન ના લાડુ તો હમેશાં બનાવ્યા હશે.આજે મે બેસન પિસ્તા રોલ બનાવ્યા છે.જે દિવાળી માં મિઠાઈ તરીકે ઉપયોગી થશે. Bhavna Desai -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)
સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ઓરિયો ચોકલેટ બોલ્સનાના મોટા બધા ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જતા હોય છે. તો મેં આજે નો ઓરિયો ચોકલેટ બોલ્સ નો ફાયર રેસિપી બનાવી. Sonal Modha -
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 અમેઝિંગ ઓગસ્ટ હોટ ચોકલેટ નું નામ આવતા જ નાના મોટા દરેક નાં મોં માં પાણી આવી જાય છે. રક્ષાબંધન નાં પર્વ નિમિત્તે ઝટપટ બની જાય તેવું સ્વાદિષ્ટ પીણું બનાવ્યું છે. Dipika Bhalla -
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
Amazing August#AA1 હોટ ચોકલેટચોકલેટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય વરસાદ ની સિઝનમાં Tea time એ હોટ ચોકલેટ પીવાની મજા પડી જાય. Sonal Modha -
રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati)
#ભાત એકદમ Innovative recipe ... નાના મોટા સૌને ભાવશે.. કેક નું નામ આવતા જ મોંઢા માં પાણી આવી જાય.. Kshama Himesh Upadhyay -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
ચોકલેટ હલવો(Chocolate Halwa recipe in Gujarati)
#GA4#week6 આ હલવો નાના-મોટા સૌ લોકો ને ભાવે છે.નાના છોકરાઓ માટે આ હલવાને ચોકલેટ કેક પણ ગણાવી શકાય છે. Miti Mankad -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
ચોકલેટ બોલ (Chocolate Ball Recipe in Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસિપી એટલી સરળ છે કે બાળકો પણ તેને બનાવવામાં મદદ કરી શકે છે. Maitri Upadhyay Tiwari -
ચોકલેટ બરફી(Chocolate Barfi Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી સ્પેશિયલ ચોકલેટ મિલ્ક બરફી બનાવી છે. જે બઘાને ચોકલેટ મિલ્ક બરફી ભાવતી જ હોય છે. Bijal Parekh -
ટોપરા ઘારી (Coconut Ghari Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી નિમિતે આજે આપણે બનાવીશું ટોપરા ઘારી Meha Pathak Pandya -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
ચોકલેટ બરફી રોલ (Chocolate barfi roll recipe in Gujarati)
#GA4#Week10#chocolate ચોકલેટ બરફી રોલ એ માવામાંથી બનતી મીઠાઈ છે. માવા સિવાય મિલ્ક પાઉડર થી પણ આ મીઠાઈ બનાવી શકાય છે. ચોકલેટ બરફી રોલ ખૂબ જ ઝડપથી અને ઓછા ઇન્ગ્રીડિયન્સ થી બનતી મીઠાઈ છે. તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં, પાર્ટીઝમાં કે કોઈ જમણવારમાં દરેક જગ્યાએ આ મીઠાઈ પસંદ કરવામાં આવે છે. ચોકલેટી ફ્લેવર હોવાથી બાળકોને પણ આ મીઠાઈ પસંદ પડે છે. તો ચાલો બધાને પસંદ પડે તેવી આ મીઠાઈ બનાવીએ. Asmita Rupani -
ચોકલેટ ડેઝર્ટ (Chocolate Dessert Recipe In Gujarati)
#mr Post 2 એક ઉત્તમ ડેઝર્ટ. દૂધ, માખણ અને ચોકલેટ થી બનતું, સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ. મોટા નાના બધાને પસંદ આવશે. Dipika Bhalla -
-
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master
More Recipes
ટિપ્પણીઓ (9)