ફરસી પૂરી (Farsi poori recipe in Gujarati)

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
8 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેંદો
  2. 1/4 કપતેલ અથવા ઘી
  3. 1 ટેબલસ્પૂનમરી વાટેલા
  4. 1 ટેબલસ્પૂનજીરુ વાટેલું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદામાં મસાલો નાખી મોણ નાખી મિકસ કરો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી નાખીને કડક કણક બાંધી 10 થી 15 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે લુવા પાડી મોટી રોટલી વણી કટર થી ગોળ કટ કરી લો.છરી કે કાંટા થી કાણાં પાડી દો જેથી ફુલે નહીં.

  4. 4

    તેલ ગરમ મૂકી મિડીયમ તાપે આછા ગુલાબી રંગ ની તળી લો.

  5. 5

    ઠંડી પડે એટલે એરટાઈટ ડબ્બા માં ભરી સ્ટોર કરી લો.આ પૂરી એક મહિના સુધી સારી રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

Similar Recipes