પૂરી(Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો મીઠું જીરું મરી પાઉડર અને ઘી નાખી મિક્સ કરી લો
- 2
પાણીથી તેનો સોફ્ટ લોટ બાંધી તેના ત્રણ ભાગ કરી લૂઆ કરી લો
- 3
હવે એક ભાગ લઇ તેની મોટી પૂરી વણી ઉપર ઘી લગાવી રોલ વાળી લો
- 4
હવે એ રોલ ના નાના પીસ કરી તેને દબાવીને નાની નાની પૂરી વણી લો અને તેમાં કાણા પાડી લો
- 5
હવે ગરમ તેલમાં નાખી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી પ્લેટમાં કાઢી લો
- 6
ઠંડી થાય પછી એરટાઈટ ડબામાં ભરી ચા કે દૂધ સાથે સર્વ કરો આ પૂરી 15 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#GA4#Week9#Maida#Puri#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Maida નાસ્તા માટે ની એક ફરસી રેસિપી જે સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય Nidhi Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14054425
ટિપ્પણીઓ (5)