ભરથું (Bharthu Recipe in Gujarati)

Dimple Solanki
Dimple Solanki @cook_25962468
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટું રીંગણ
  2. 100 ગ્રામલિલી ડુંગળી
  3. 1ડુંગળી
  4. 1ટામેટું
  5. 5-6કળી લસણ
  6. 1/2આદુ
  7. 2લીલા મરચા
  8. 1/2 ચમચીરાઈ જીરું
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણા જીરું
  12. મીઠું સ્વાદનુસાર
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ રીંગણ ને ઓઇલ બ્રશ થી ઓઇલ લગાડી લ્યો. ત્યારબાદ રીંગણ ને ગેસ પર મૂકી સેકી લ્યો

  2. 2

    રીંગણ સરસ શેકાઈ ને નરમ પડે ત્યાંસુધી સેકી લો.

  3. 3

    ત્યારબાદ એક પેન માં તેલ મૂકી રાઈ જીરું અને લસણ આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો ત્યારબાદ સમારેલી ડુંગળી લિલી ડુંગળી અને ટામેટું ઉમેરી 2 થી 3 મિનિટ સાંતળો.

  4. 4

    હવે બધા મસાલા ઉમેરો અને રીંગણ ને મૅઅશ કરી તેનું પલ્પ ઉમેરો અને સરખું મિક્સ કરો.

  5. 5

    4 થી 5 મિનિટ સાંતળી ગેસ બંદ કરો અને ગરમ ગરમ રોટલા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Solanki
Dimple Solanki @cook_25962468
પર

ટિપ્પણીઓ

Similar Recipes