રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ને ગોળ ગોળ કાપી લઈ પાણી મા બોળી રાખવા. હવે વચ્ચે કાપા પાળવા.
- 2
હવે મસાલા માટે ચણાનો લોટ,દાણા નો ભુકો,લીલુ લસણ,લીલુ મરચુ,હળદર,ધાણાજીરૂ,આમચુર પાઉડર,ગરમ મસાલો,આદુ લસણ ની પેસ્ટ,મીઠુ,ખાંડ,તલ,લાલ મરચું,ધાણા એક થાળી મા તેલ નાંખી બરાબર મિક્ષ કરી લેવુ.હવે એમા થોડુ પાણી નાંખી મિક્ષ કરી લેવુ.
- 3
હવે રીંગણ ની એક સાઈડ પર મસાલા નુ મિક્ષણ લગાવવુ.
- 4
હવે પેન મા તેલ મુકી રીંગણ ની રીંગ મુકવી ૩-૪ મિનીટ પછી રીંગણ ની સાઈડ ફેરવી બીજી બાજુ પણ મસાલો લગાવવો.૫ મિનીટ ઢાંકણ ઢાંકી દેવુ. બંને સાઈડ લાઈટ બા્ઉન કલરની થાય ત્યા સુધી શેકાવા દેવુ.તો તૈયાર છે બેંગન ભાજા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રીંગણા ના સ્ટાર્ટર (Eggplant Starter Recipe in Gujarati)
#GA4#Week9#Eggplant#bread#maida Ankita Pandit -
-
-
-
-
-
-
ભરેલું આખુ મીક્ષ શાક(બટાકા ડુંગળી કારેલા રીંગણ)
#સુપરશેફ1ગુજરાતી સ્વાદ.. થોડુ તીખું.. ગળચટ્ટુ.... ખાટુમીઠુ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
રીંગણ નો રેસીયો
#goldanapron2આપણે ગુજરાતી ઓ અવનવી વાનગી બનાવતા હોય છે આવી ગુજરાતી વાનગી મેં બનાવી છે જેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
-
-
-
-
પરવળ મસાલા (Parval Masala Recipe In Gujarati)
#EB#week2પરવળ નું શાક બાળકો ને મોટેભાગે નથી પસંદ પણ આ રીતે બનાવી ને ખવડાવશો તો જરાઈ ખબર ના પડે કે આ કયું શાક છે.અહી મે પરવળ ની છાલ કાઢી એ છાલ ને ગ્રાઇન્ડ કરી મસાલા મીક્સ કરી યુઝ કરી છે. Kunti Naik -
પેન હાંડવો(handvo recipe in Gujarati)
નાસ્તા મા બનાવો ઝટપટ પેન હાંડવો. દુધી અને ઘર મા હોય એવા શાકભાજી થી બનાવી શકાઇ છે.#સુપરશેફ2#weekendrecipe Dr Radhika Desai -
-
-
ભરતું(Bharthu Recipe in Gujarati)
#GA4#week9#Eggplantઆમ તો મોટા ભાગે રીંગણ ને ગેસ પર શેકી ને છાલ કાઢીને ભરતું બનાવે છે પણ અહી આપણે રીંગણ ને બાફી ને બનાવીશું. Reshma Tailor -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14023326
ટિપ્પણીઓ