રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામકાજુ
  2. 300 ગ્રામખાંડ
  3. 2 ચમચીમિલ્કપોઉંડેર
  4. 1 ચમચીઘી
  5. 3 ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાજુ ને મિક્સર માં ક્રશ કરીને પાઉડર બનાવી દો.

  2. 2

    એક કડાઈ માં ખાંડ નાખી મેં તેમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી ને 1તાર ની ચાસણી કરી લો,તેમાં દૂધ ઉમેરી દો.

  3. 3

    તેમાં કાજુ પાઉડર નાખી ને બરાબર એકદમ ઘટ થાય ત્યાં સુધી થવા દો.

  4. 4

    પછી ગેસ બંધ કરી ને થોડું ઠંડુ થવા દો, હલાવ્યા કરો,પછી તેને પ્લાસ્ટિક પાર લઇ ને રોટલો વાણી લો.2 કલાક ઠરવા દો,

  5. 5

    પછી કાપા કરી ને ભરી લો.તૈયાર કાજુકતરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes