મઠડી(Mathdi Recipe in Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi

મઠડી(Mathdi Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો જાડો લોટ
  2. ૧ કપખાંડ
  3. દૂધ જરૂર મુજબ
  4. ૧/૪ કપઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના જાડા લોટને ઘીમાં બદામી રંગનો સેકી લેવો.

  2. 2

    ઠરી જાય એટલે તેને દૂધ થી ભાખરી જેવી કણક બાંધવી, ત્યારબાદ તેમાં થી ભાખરી જેવો જાડો રોટલો વણી વાટકાથી નાની મઠડી કટ કરવી.

  3. 3

    ત્યારબાદ તેને તેલ માં ધીમા તાપે બ્રાઉન રંગની તળી લેવી,ઠરી જાય એટલે તેને ખાંડ ની દોઢ તારની ચાસણી માં પલાળવી.

  4. 4

    ઠરી જાય ત્યારબાદ પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes