મઠડી(Mathadi Recipe In Gujarati)

મઠડી(Mathadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ ને ચારી લો
પછી તેમાં ૨ ચમચી દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો - 2
૧/૨ કપ ઘી નાખી મિક્સ કરો.
મૂઠ્ઠી પડતું મિશ્રણ હોવું જોઇએ.
એમાં ધીમે ધીમે પાણી એડ કરી કઠણ લોટ બાંધો. પછી એને 1/2 કલાક રહેવા દો. - 3
હવે તમને જે સાઇઝ ની મથડી જોઇએ એ સાઈઝ ના લુવા કરી જાડી મથડી વણી લો. પછી કાટા ચમચી ની મદદ થી કાના પાડી દો.
- 4
પછી ધીમા ગેસ એ મથડી તળી લો.૭-૮ મિનિટ નો સમય લાગશે.
વચ્ચે વચ્ચે એને ફેરવતા રહેવુ. - 5
એ બ્રાઉન કલર ની થાય ત્યારે તેને કાઢી લેવી.
- 6
૩-૪ કલાક ઠંડી થવા દેવી.
પછી ખાંડ ડૂબે એટલું પાણી રેડી પતાસા જેવી કડક ચાસણી કરી લેવી. - 7
ચાસણી નું એક ટીપુ કોઈ ડીશ મા મુકી જોવુ જો તે સ્પ્રેડ ના થાય તો ચાસણી થઈ ગઈ કેવાય.
ઠંડી પડેલી મથડી ને ચાસણી માં નાખી ફટાફટ કાઢી એક થાળી માં ગોઠવી દેવી. લેવી.જો કોઈ વાર ચાસણી ની ખાંડ જ થઈ ગઈ હોય અને મથડી બોડવાની બાકી રહી ગઈ હોય તો એમાં ને એમાં થોડું પાણી રેડી ગરમ કરી મઠડી બોડી સકાય. એ રીતે બધીજ ખાંડ નો ઉપયોગ કરી લેવો.
Similar Recipes
-
-
મઠડી (Mathadi Recipe In Gujarati)
#SFR#SJR#RB20#week20 આ એક ઠોર પ્રકાર ની વાનગી છે.જે સ્વાદ માં ખૂબ સરસ બને છે. સાતમ આઠમ માં બનાવવા માં આવે છે અને તેને લાંબો ટાઈમ સ્ટોર કરી શકાય છે. Varsha Dave -
કલ કલ(kal kal recipe in Gujarati)
#GA4#week9કલ કલ ગોઆ ની પ્રખ્યાત વાનગી છે . ક્રિસમસ ના ટાઈમ પર આ વાનગી ખાસ બને છે . Sapna Kotak Thakkar -
-
-
-
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#mrPost 7 આ શિરો સત્ય નારાયણ ભગવાન ની કથા માં પ્રસાદ તરીકે બનાવવા માં આવે છે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
ઠેકુઆ(thekuva recipe in gujarati (
# ઈસ્ટ ઈન્ડિયા રેસીપીપોસ્ટ-1મિત્રો બિહાર થી તમે બધા પરિચિત જ હશો.. આજે આપણે બિહારનો એક પ્રસાદ કે જે છઠ પુજા ના દિવસે તૈયાર કરવા માં આવે છે.. પહેલા એ ફક્ત પ્રસાદ તરીકે માનવમાં આવતો પણ હવે એ મહાપ્રસાદ તરીકે બિહારી લોકો માને છે અને બનાવે છે તો ચાલો આજે આપણે આ મહાપ્રસાદ ની વાનગી તૈયાર કરીએ Hemali Rindani -
મઠડી(Mathdi Recipe in Gujarati)
આ એક સુકો નાસ્તો છે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય છે અને બાળકો ને ટિફિન માં આપી શક્ય તેવી વાનગી છે . Vaidarbhi Umesh Parekh -
-
-
મઠડી(Mathdi Recipe in Gujarati)
#GA4#week9#maida # mithai # dryfruit#cookpadindia#cookpadgujrati મઠડી 😋 દિવાળી ની મીઠાઈ તો ઘરે જ બનાવી જોઈએ, ઘરે બનાવેલી મઢી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, તમારી સાથે રેસિપી શેર કરું છું,એકદમ સરસ અને સૉફ્ટ બને છે, તમે પણ જરૂર બનાવજો, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડ્રાયફ્રુટ ચંદ્ર કળા(Dryfruit Chandrkala Recipe in Gujarati)
દિવાળી માં ઠાકોરજી ને હવેલી માં અન્નકૂટ ધરે છે. તેમાં મીઠાં ઘૂઘરા ખાસ ધરવા માં આવે છે સાથે આ મીઠાં ઘૂઘરા જેવા જ ચંદ્ર કળા પણ ધરાય છે. જે ખાવા માં ઘૂઘરા જેવા જ લાગે છે ખુબજ સ્વાદીઠ હોઈ છે. ખાસ આ દિવાળી ના તહેવાર માં બનાવામાં આવે છે. #GA4#week9#DRYFRUIT#ચંદ્ર કળા Archana99 Punjani -
-
-
લાલ મઠિયા(lal mathiya recipe in Gujarati)
#સુપરશેફ2મઠ ની દાળ નાં લોટ માં મસાલા ઉમેરી ને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. આ ગોધરા શહેર ની પ્રખ્યાત વાનગી છે, ત્યાં મોટા ભાગે દરેક નાં ઘરે આ વાનગી તૈયાર થાય છે. જો તેમાં ગળપણ ઉમેરવા માં આવે તો તે લાલ મઠિયા અને ગળપણ વગર બનાવવા માં આવે તો મઠ નાં લોટ ની પૂરી તરીકે ઓળખાય છે. Shweta Shah -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
નાનખટાઈ(Naankhatai Recipe in Gujarati)
#GA4#Week4#Post1આ વાનગી મેં પેલી વાર બનાવી છે. પણ બૌવ જ સરસ બની છે અને આ તો એવી વાનગી છે કે નાના મોટા બધા ને ભાવે તેવી છે. જલદી બની જાય તેવી છે મારા ઘરમાં તો બઘાને બૌવજ ભાવી .તમે પણ એક વાર જરૂર થી બનાવજો. Janki K Mer -
ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ-2 આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે. Sudha Banjara Vasani -
-
ગુલાબજાંબુ(Gulab jambu recipe in Gujarati)
#GA4#WEEK9#MAIDA#MITHAI#POST1***આજે ઘરમાં આવેલા ફેમિલી મેમ્બર ને માટે ગુલાબ જાંબુ બન્યા છે.. Mrs Viraj Prashant Vasavada -
મગસ લાડુ (Magas Laddu Recipe In Gujarati)
#GCઆ લાડુ ગણપતિ બાપા ના પ્રસાદ માટે બનાવ્યા છે. આમ તે ગોળ ના લાડુ બનાવાય છે પણ બાપા ના પ્રસાદ માટે બંને લાડુ બનાવ્યા ગોળ ના લાડુ ની રેસિપી તો પહેલા મુકી જ છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ લાડું અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે. મારા સાસુ પાસેથી શાખી છું આ લાડું. Sachi Sanket Naik -
સુંવાળી (Suvadi Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodઅમારા ઘર માં મારા દાદાજી અને દાદાજી ના વખત થી બનતી આવતી આ પારંપરિક વાનગી છે સુવાળી.મારા સાસુ દિવાળી અને સાતમ આઠમ માં જરૂર થી બનાવે સુવાળી.હું મારા સાસુ પાસે થી જ આ વાનગી બનાવતા શીખી છું.ઇલાયચી ની મહેક અને તલ ના ઉપયોગ થી એક અલગ જ ટેસ્ટ ની આ સુવાળી.ના બહુ મીઠી કે ના સાવ મોળી...સુવાળી. Bansi Chotaliya Chavda -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#Mainda ઘુઘરા દિવાળીમાં ખાસ કરીને બનાવવામાં આવતા હોય છે. Miti Mankad -
-
બદામ પીસ્તાની ઘારી (Almond Pista Ghari Recipe In Gujarati)
#GA4#Week9 આ મીઠાઈ સુરતની પ્રખ્યાત છે ઘારી બદામ પિસ્તા અને માવાના ફિલ્મ ની ઉપર મેંદા ના પડ અને તેની ઉપર ઘી લાગાવી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કરી કે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે Arti Desai -
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
રવા ના ખાંડ ના લાડુ (Rava Na Khand Na Ladu Recipe In Gujarati)
#GCઆ ગણપતિ બાપ્પા ના ખૂબ પ્રિય છે કોઈ પણ લાડુ ગણપતિ બાપ્પા ને બહુ ભાવે. Bhavini Naik
More Recipes
ટિપ્પણીઓ (8)