ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૫ મિનિટ
  1. ૩ કપજાડો ઘઉંનો લોટ
  2. ૧ + ૧/૨ કપ ખાંડ
  3. ર કપ ઘી
  4. ૨ ચમચીખસખસ
  5. ૧ ચમચીચણાનો લોટ
  6. ર પાવળા તેલ મોણ માટે
  7. ૧ કપઘી તળવા માટે
  8. ૧/૨ કપકાજુ - બદામનાં ટુકડા
  9. પાણી જરૂર મુજબ
  10. ૪ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

૫૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ચાળી લો.ત્યારબાદ તેમાં તેલનું મોણ દહીં હુંફાળું પાણી ઉમેરી મૂઠી વળે એટલો લોટ બાંધતાં જાવ. તેનાં મૂઠીયા વાળી લો.

  2. 2

    એક લોયામાં ઘી ગરમ કરી તેમાં ધીમાં તાપે બધાં જ મૂઠીયા તળી લો.

  3. 3

    થોડા ઠરે એટલે તેને મસળીને ભૂક્કો કરી મિક્ષરમાં ક્રશ કરી લો.

  4. 4

    તેને ચાળી લો.હવે જે લોયામાં મૂઠીયા તળ્યાં હોય તે વધેલાં ધીમાં ચણાનો લોટ સુગંઘ આવે ત્યાં સુધી શેકી લો. ત્યાર બાદ તેમાં થોડું દૂધ ઉમેરી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે ધાબો દીધેલા ચણાનાં લોટને લાડવાનાં મિક્ષરમાં ઉમેરી દો. હવે તેમાં ખાંડ અને ઘી ઉમેરી મિક્ષ કરી દો,

  6. 6

    છેલ્લે તેમાં કાજુબદામનાં ટુકડા ઉમેરી દો. જો ઘી ઓછું લાગે તો વધુ નાખી શકો છો.

  7. 7

    મિશ્રણનાં લાડું વાળી તેનાં પર ખસખસ લગાવી દો.
    તૈયાર છે. લાડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes