મેથી લડ્ડુ (Methi laddu recipe in Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
મેથી લડ્ડુ (Methi laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી લેવું ત્યાર પછી તેમાં દૂધ નાખી ઢાબો દેવો, પછી ચારણી થી ચાળી લેવું ત્યાર પછી, ઘઉંનો ચાળી લેવું
- 2
કડાઈ મા ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ શેકવુ, ત્યાર પછી તેમાં ફરી ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ શેકવુ, જયાં સુધી લોટ નો કલર રતાશ પડતો થાય ત્યા સુધી ને સુગંધ પણ આવતી હોય,શેકાય જાય પછી પેણીમા લોટ એકદમ હલકો થઈ જશે
- 3
થઈ જાય પછી ગેસ બંધ કરી ખાંડ ઉમેરી હલાવવું, ગોળ પણ ઉમેરી બધું બરાબર મિક્સ કરી, કાજુ બદામ કાપી તેમાં નાખવું
- 4
હવે બરાબર મિક્સ કરી લો પછી એક મોટી થાળી માં પાથરી દેવું પછી કાપા પાડીને સર્વ કરવું
- 5
થોડી વાર ઠંડુ પડે પછી તેનાં નાના લાડૂ બનાવી ચોકલેટ સ્ટોન થી ગારનિશ કરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
-
ચૂરમા લડ્ડુ (Churma Laddu Recipe In Gujarati)
#GA4#Week14#ladooઆ લાડવા દરેક ગુજરાતી ના ઘરે બનતા જ હોય છે.. Tejal Vijay Thakkar -
-
-
-
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો. Vandana Darji -
-
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14204712
ટિપ્પણીઓ (3)