ચોકલેટ મિલ્કશેક (Chocolate Milkshake Recipe in Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

ચોકલેટ મિલ્કશેક (Chocolate Milkshake Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
2-3 સર્વિંગ્સ
  1. ૧/૨લીટર દૂધ
  2. ૨-૩ ચમચીકોનફલોર
  3. ૩-૪ ચમચીસાકર
  4. થોડાચકો ચીપ્સ
  5. ૨-૩ ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌથી પહેલા દૂધ ને ગરમ કરી લેવુ
    પછી એમા થી થોડું દૂધ એક બાઉલ મા કાઠી લેવુ

  2. 2

    કાઠેલા બાઉલ વાળુ દૂધ મા કોનફલોર કોકો પાઉડર નાખી મીકસ કરી લેવુ
    ગરમ કરેલા દૂધ મા સાકર નાખી ઉકાળી લેવુ

  3. 3

    બાઉલ વાળુ દૂધ ગરમ કરેલા દૂધ મા નાખી એકદમ મીકસ કરી લેવુ ગાઠા પડવા ન જોવે

  4. 4

    ચકો ચીપ્સ નાખી હલાવી લેવુ

  5. 5

    પછી એક સવીગ ગલાસમા કાઠી લેવુ
    તો તૈયાર છેચોકલેટ મીલક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

Similar Recipes