ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપમેંદો
  2. ૧/૪ કપકોકો પાઉડર
  3. ૧/૪ કપસાકર (પીસેલી)
  4. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. ૫ ટેબલસ્પૂનદૂધ
  6. ૨ ટીસ્પૂનબટર
  7. ૧/૪ કપઅખરોટ (સમારેલા)
  8. ૧/૨ કપડાર્ક ચોકલેટ
  9. ૧/૨ ટીસ્પૂનવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કેકના ટીનને બ્રશની મદદથી બટર લગાવી દો અને ઓવનને ૧૮૦ પર પ્રી હીટ કરી લો.

  2. 2

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો,બેકિંગ પાઉડર,કોકો પાઉડર ચાળી લો.

  3. 3

    હવે નાની તપેલીમાં થોડું પાણી ગરમ મૂકો એના ઉપર એક બાઉલમાં બટર, ચોકલેટ અને વેનિલા એસેન્સ નાખી મેલ્ટ કરી લો.

  4. 4

    ત્યારબાદ તૈયાર કરેલા મિશ્રણને લોટ સાથે મિક્સ કરી લો. હવે એમાં અખરોટના ટુકડા ઉમેરીને ફરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે ગ્રીસ કરેલા ટિન માં બેટર ઉમેરી દો.ટેપ કરી ઉપરથી ફરી થોડા અખરોટના ટુકડા ઉમેરી દો. હવે કેક ના ટિન ને ઓવનમાં મૂકી 20 થી 25 મિનિટ માટે બેક કરી લો.બહાર કાઢી થોડી ઠંડી પડે પછી કેકના ટિન માંથી કાઢી લો બસ તૈયાર છે.... ચોકલેટ વોલનટ બ્રાઉની આઈસક્રીમ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes