ફણગાવેલા મગનું શાક(Sprouted mung sabji recipe in gujarati)
Payal H Mashru @cook_26001653
ફણગાવેલા મગનું શાક(Sprouted mung sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ફણગાવેલા મગ ને પાણી થી ધોઈ નાખવા પછી એક કૂકર માં તેલ ગરમ કરવું.
- 2
તેલ થયા બાદ તેમાં હિંગ નાખો પછી લીમડો મુકો.
- 3
પછી તેમાં ટામેટું નાખી પછી ધાણાજીરું, હળદર, મરચું પાઉડર તેમજ ખાંડ નાખી હલાવી પછી પાણી નાખી ઉકાળી પછી તેમાં ફણગાવેલા મગ નાખી બે સિટી કરી લેવી.
- 4
આપણું ફણગાવેલા મગ નું શાક તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14106958







ટિપ્પણીઓ