રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામગ્રી તૈયાર કરી,એક ચમચો ઘી ગરમ કરી ગુન્દ ને તળી લો.
- 2
હવે બદામ,કાજુ,પીસ્તા તળી લો.ઠરે એટલે મિક્સી જાર મા બધુ ઉમેરી તેમાં ખસખસ ઉમેરી પાઉડર તૈયાર કરો.
- 3
હવે કડાઈમાં હજુ એક ચમચો ઘી ઉમેરી બંને લોટ ને ધીમી આચ પર શેકી લો.બદામી રંગ થાય એટલે કોપરાનુ ખમણ,ડ્રાયફ્રુટ નો પાઉડર મિક્સ કરો.
- 4
હવે કાટલુ ઉમેરી હલાવી લો.હવે નીચે ઉતારી હલાવતા રહો.સહેજ ઠરે એટલે ગોળ મિક્સ કરી હલાવો.
- 5
ગોળ મિક્સ કરી મોલ્ડ મા પાથરી એક ચમચો ઘી ઉમેરી કાપા પાડી બદામ ની કતરણ થી ગાર્નીશ કરો.
- 6
તૈયાર છે શિયાળામાં ખૂબજ હેલ્ધી એવો કાટલા પાક કે કાટલુ.
Similar Recipes
-
-
-
-
-
-
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
-
કાટલું(Katlu Recipe in Gujarati)
#MW1#શિયાળો આપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન અને એમાં પણ શિયાળામાં તો અનેકવિધ ના શાકભાજી, બધા ડ્રાયફ્રૂટ્સ, અને ખાસ કરીને એમાં પણ ઘીનો ઉપયોગ સૌથી વધુ કરીએ છીએ.. જેટલું ઘી આ શિયાળાના મહિનાઓમાં ખવાતું હોય તેનાથી 1/2 પણ બાકીના મહિનાઓમાં ખવાતું નથી.... અને એટલે જ કહેવાય છે ને કે જેનું તન સારું તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે..... આ કાટલું આપણા ગુજરાતમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી પણ ખવડાવવામાં આવે છે કે જેથી તેને અને પૂરતા પ્રમાણમાં ધાવળ મળી રહે... કેમ સાચું ને.. તો ચાલો નોંધી લઇ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે કમર ઘૂંટણની બીમારીથી દૂર કરે છે અને શરીરમાં કમજોરીથી પણ રાહત આપે છે.😋 Falguni Shah -
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14111694
ટિપ્પણીઓ (16)