પીનટ ચટણી (Peanut Chutney Recipe in Gujarati)

Sejal Patel
Sejal Patel @cook_16681872

પીનટ ચટણી (Peanut Chutney Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મીનીટ
  1. ૨ ચમચીમેટી શીંગદાણા
  2. લીલા મરચા તીખા
  3. લીંબુ
  4. ૧ ચમચીખાંડ
  5. નાની ચમચીમીઠુ
  6. 15 નંગફુદીના ના પાન
  7. ૨૫ ગ્રામ લીલા ઘાણા

રાંધવાની સૂચનાઓ

૧૦મીનીટ
  1. 1

    એક મીક્ષર જારમા પહેલા શીંગદાણા ક્રશ કરી લો એકસાથે બઘુ કરશો તો શીંગદાણા ક્રશ નહી થાય

  2. 2

    પછી ફુદીનો ઘાણા મરચા મીઠુ લીંબુ ખાંડ નાખી જીણુ ક્રશ કરવું.

  3. 3

    આ ચટણી પરોઠા સેન્ડવીચ દાબેલી બઘા સાથે બહુ જ સરસ લાગેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

Similar Recipes